ઘરનાં મુખ્ય દરવાજે લગાવો ઘોડાની નાળ, તેનાં ફાયદાઓ 99% લોકો નથી જાણતા

ઘરનાં મુખ્ય દરવાજે લગાવો ઘોડાની નાળ, તેનાં ફાયદાઓ 99% લોકો નથી જાણતા

ભારતમાં ઘોડાની નાળને સૌભાગ્યવર્ધક માનવામાં આવે છે. તેને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે છે, જો કે આવું ત્યારે જ કરવું જોઈએ જ્યારે દરવાજો પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વની દિશા તરફ હોય. આવી વ્યવસ્થા હોય તો જ ઘોડાની નાળથી લાભ થાય છે. આ સિવાય ઘોડાની નાળ ક્યારે ક્યારે લાભ કરાવે છે તે જાણી લો તમે પણ.

  • સંપત્તિ તથા સફળતા માટે રત્નીનો છોડ બેઠકરૂમની ઉત્તર-પૂર્વ દિશામાં રાખો.
  • પ્રસિદ્ધિ તથા સુખ-શાંતિ માટે ઘરના દક્ષિણ ભાગમાં લાલ રંગનો ઉપયોગ કરો અથવા લાલ રંગની વસ્તુઓથી સજાવટ કરો.
  • મુખ્ય દરવાજા પર કોઈ અવરોધ હોય જેમ કે થાંભલો, વૃક્ષ, દીવાલ વગેરે. આવું હોય તો દોષ પેદા થાય છે. જેને દૂર કરવા માટે દ્વાર પર પાકુઆ મિરર લગાવવો જોઈએ.
  • વિવાદ તથા કોર્ટ-કચેરીને લાગતાં કાગળો ક્યારેય અગ્નિ દિશામાં ન રાખવાં જોઈએ. આવાં કાગળો કે દસ્તાવેજ ઈશાન અથવા વાયવ્ય દિશામાં રાખી શકાય.
  • દીવાલ ઘડિયાળ ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવી જોઈએ.
  • પરિવારના સભ્યો તથા પતિ-પત્નીના સંબંધોમાં મીઠાશ ન રહે કે તણાવ પેદા થાય તો પ્રસન્નચિત્ત મુદ્રામાં હોય તેવી આખાયે પરિવારની તસવીર ઘરમાં લગાવો.
  • ધન-સમૃદ્ધિ માટે ફેંગશૂઈ સિક્કાઓને હંમેશાં ખિસ્સામાં રાખો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *