ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાયોને અજમાવો

ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાયોને અજમાવો

આજના સમયમાં ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવામાં ગરબડને લીધે એસીડીટી અને પેટ ફુલવાની પાચન સંબંધિત સમસ્યાઓ છે જેનો આપણે શિકાર બનીએ છીએ તેનો ઈલાજ સમયથી કરવામાં આવે નહીં તો તે વધી જાય છે તેથી જરૂરી છે કે સમયની સાથે તે સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં આવે ચાલો જાણીએ એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યા અને તેના ઘરેલુ ઉપાય વિશે.

એસીડીટી નું કારણ

એસીડીટીના અન્ય કારણોમાં સમય પર ખોરાક ન લેવો અને રાતનું ભોજન કરવું નહીં તે પણ છે વધારે તળેલો ખોરાક અને મસાલાવાળું ખોરાક લેવાથી એસિડિટી વધી જાય છે અને અન્ન નડી માં એસીડીટી ઉત્પન્ન કરે છે તેવામાં પેટ અને અન્નનળી વચ્ચેના ભાગમાં કોઈ પ્રકારની ખરાબીથી થાય છે.

લક્ષણ

એસિડિટીથી દરમિયાન મોઢામાં ખાટા ઓડકાર આવે છે પેટના ઉપરના ભાગમાં બળતરા થાય છે અને ભૂખ લાગતી નથી ગળામાં બળતરા થાય છે અને ઊલટી જેવું થાય છે લાંબા સમય સુધી આ લક્ષણો થી જાડા પણ થઈ શકે છે.
એસીડીટી દૂર કરવાના ઘરેલુ ઉપાય

આદુ

આદુનું સેવન કરવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે અને તે સોજો અને છાતીમાં બળતરાની રોકે છે ભોજન કર્યા પછી આદુ અને લીંબુનો રસ નું મિશ્રણ નો એક બુંદ તમને અનેક સમસ્યાઓમાંથી રાહત આપી છે.

વરીયાળી

વરિયાળી માં રહેલ તત્વ પેટમાં ગેસ ઓછો કરે છે અને પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે તેને ચાવવાથી અથવા ચા માં નાખીને પીવાથી પાચનક્રિયા સક્રિય રહે છે જેનાથી પેટમાં બળતરા અને આંતરડાની સમસ્યાઓમાં રાહત મળે છે.

જીરુ

જીરાનું સેવન કરવાથી પગના શરીરના વિભિન્ન તત્વો નો સ્ત્રાવ થવા લાગે છે તેમાંથી અનેક પોષક તત્વો હોય છે તમે તેને તળી અને દૂધ દહી શિકંજી સલાડ અથવા સૂપ માં પીસીને પણ લઈ શકો છો.

પ્રોબાયોટિક

પ્રોબાયોટિક એવો સૂક્ષ્મ જીવ હોય છે જે પેટની અનેક બીમારીઓને દૂર કરે છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર અને પ્રતિરોધી તંત્ર મજબૂત રહે છે તેને લેવાથી મૂત્રાશય સંક્રમણ ત્વચા સંબંધિત રોગો અને શિયાળામાં થતા રોગમાં નિદાન થાય છે તમે તેને દહી અને બ્લેક ટી ના રૂપમાં લઈ શકો છો.

ચણા

ચણા ઘુલાન શીલ અને અઘુલનશિલ નો મહત્વપૂર્ણ સ્ત્રોત છે પોષક તત્વોથી ભરપૂર ચણાને લોટ બનાવવાની પ્રક્રિયામાં દૂર કરવામાં આવે છે જેનાથી સ્વસ્થ પાચન ક્રિયાઓ માટે જરૂરી વિટામિન પોષક તત્વ અને ફાઈબર અલગ થઈ જાય છે ક્રિયાઓ ને સુચારુ રૂપ થી ચાલવામાં સહાયતા મળે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *