ગાંધીના ગુજરાતમાં પીવાય છે એટલો દા@રૂ કે આંકડો વાંચીને લ’થડિયાં ખાઈ જશો

ગાંધીના ગુજરાતમાં પીવાય છે એટલો દા@રૂ કે આંકડો વાંચીને લ’થડિયાં ખાઈ જશો

તાજેતરમાં રાજ્યસભામાં એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ભારતના રાજ્યોમાં કેટલા પ્રમાણમાં દા@રૂ પી’વાઇ રહ્યો છે તેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં.

કેટલા ગુજરાતીઓ પીવે છે દા@રૂ?

સામાજિક અધિકારિતા અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરે’શાન કરી મૂકે એવા છે.  આ ડેટા નારાયણસ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે. આ ડેટા એઇમ્સ દ્વારા 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો.

રાજસ્થાન કે બિહાર કરતાં પણ ગુજરાત આગળ

-આ ડેટા મુજબ ગુજરાતમાં 4.3% લોકો આ’લ્કો’હોલ ડી’પેન્ડ’ન્ટ છે એટલે કે આ લોકો  નિ’ય’મિત રીતે દા@રૂનું સે’વન કરે છે અને તેને આધારિત છે. આમાં ક્યારેક ક્યારેક દા@રૂનું સે’વન કરતાં લોકોનો સમાવેશ થતો નથી. વસ્તીના 4.3% લોકો એટલે 19.53 લાખ લોકો એ’ડિ’ક્ટ છે.

આ આંકડો જ્યાં દા@રૂ પીવાની કાયદાકીય છૂટ છે એવા રાજ્યો કરતાં પણ વધારે છે.

– રાજસ્થાનમાં 2.3% લોકો દા@રૂનું વ્ય’સન ધરાવે છે

– બિહારમાં 1% લોકો દા@રૂનું વ્ય’સન ધરાવે છે.

– તો જમ્મુ કશ્મીરમાં 4% જેટલો દા@રૂ પીવાય છે.

જો કે સમગ્ર દેશની સરેરાશ કાઢવામાં આવે તો એ 17% જેટલી થાય છે.

36.5 લાખ લોકો દા@રૂ કે ડ્ર@ગ્સના બં’ધાણી

આ સર્વેમાં કરવામાં આવેલા ચોંકાવનારા દાવાઓમાં એક દાવો એ પણ છે કે ગુજરાતમાં 8% લોકો ડ્ર@ગ્સ અને દા@રૂના બં’ધા’ણી છે. એટલે કે 36.5 લાખ લોકો આ પ્રકારના ન@શાઓ પર આધારિત થઈ ગયા છે.

આમાં મા’વા(મ’સા’લા) ના બં’ધા’ણીઓનો સમાવેશ થતો નથી.

આમાં સર્વેમાં જો કે તં@બાકુનો સમાવેશ કરવામાં નથી આવ્યો. નહીં તો આપણો “મા”વો” તો બધા રેકોર્ડ્સ તોડી નાખે! એટલે કે આ 8% લોકો માત્ર દા@રૂ કે ચ’રસ-ગાં”જા કે અ’ફી’ણ પર જ આધારિત છે.

– ઓપો’ઇડ્સ એટલે કે અ’ફી’ણ અને તેને લગતી બનાવટો પર આધારિત લોકોની સંખ્યા- 1.46% એટલે કે 6.64 લાખ છે.

– ગાં@જા કે ચ’રસ’ના બંધા’ણીઓ-  ૦.8% એટલે કે 3.64 લાખ

– ઊં’ઘ’ની ગો’ળી’ઓ કે સિ’ડેટિ’વ્ઝ પર આધારિત લોકોની સંખ્યા – 6.28 લાખ એટલે કે વસ્તીના 1.38% લોકો જેટલી છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *