ગમે તેટલો મોટો ઝગડો થાય પણ આવી વ્યક્તિ સાથે સંબંધ ક્યારેય ના તોડતા

Posted by

હું ક્યાં છું શું બોલું છું શું જોવું છું આજુબાજુ વ્યક્તિ કોણ છે મારે કેવી રીતે વ્યક્ત થવાનું એનું સંપૂર્ણ સભાનતા બીજી એક વાત ઈમોશનલ ઈન્ટલેજીન્ટમાં આવે છે દરેક વ્યક્તિ પ્રત્યે આદર અને દરેક વ્યક્તિ માટે પ્રેમ તેની સાથે કેમ ધંધો કરી લેવા ને સંબંધિત બાંધી લેવો એવું નથી પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર તો છે જ દરેક વ્યક્તિ પર તમને એક સોફ્ટ લવ એટલે પ્રેમ અને આદર તો હોવો જોઈએ.

પછી મોટી વાત આવે છે કે તમારા જે સંબંધો છે વ્યક્તિ સાથે પરિવાર સાથે અને તમારા બિઝનેસ રિલેશન એને તમે કેવી રીતે સાચવી શકો છો અને એ સંબંધોમાં જ્યારે ખળભળાટ ઉભો થાય ત્યારે કેવી રીતે સંભાળી શકો છો એમાં તમે કેટલું નમતું જોખી શકો છો અને સામે વાળી વ્યક્તિને કેવી રીતે સમજી શકો છો અને એ નમતું જોખ્યા પછી તમે એ સંબંધ બંધાય થઈ જાય,

પછી તમે એમાં કોઈ ખોટો ઉપયોગ કરવાનો પ્રયત્ન તો નથી કરતા ને તમે એમાં અહમ ભાવ માતો નથી આવી જતા ને કે મારા પ્રયત્ન થકી આ સબંધ જળવાયો તમે કોઈ વ્યક્તિ ઉપર ઉપચાર કરો એને મદદરૂપ થાવ એ મદદરૂપ તમે થયા છો એ વ્યક્તિને તમે જ્યારે જ્યારે જયારે મળો ત્યારે એહસાસ ન થવા દો આ બધી વાતો સબંધો ટકાવી ને સાચવી રાખવા માં આવે છે.

બહુ સરસ પુસ્તક જેનું ગુજરાતી છે કે બુદ્ધિમત્તા કરતા લાગણી ભાવના પ્રેમ સમજી શકાય દરેક વ્યક્તિઓનો અને આવી રીતે બધી આપ-લે કરી શકાય તો ડેનિયલ ગોરમેન્ટ ઈમોશનલ ઇન્ટિલિજન્સ પર ટ્રેનિંગ આપે છે એમ લખ્યું છે પોતાના ચાલીસ વર્ષનો અનુભવ પરથી આ પુસ્તકમાં લખે છે કે 90% તમારો ધંધો છે ને તમારા સંબંધો ઉપર ચાલે છે.

કારણકે quality products આજે બધા પાસે છે કોલેટી કોનસેસ બધા છે ઇન્ટરનેટનો સુપર હાઇવે ઇન્ફોર્મેશન બધા પાસે છે તો તમે કોની સાથે કરશો પરિચિત છે સંબંધો છે અને ફરીથી પરિચય સંબંધોના આધારે જ વિશ્વાસ રાખ્યો છે ત્યાં simple વ્યક્તિઓ ને સમજવું એ ખુબ મોટી વાત છે જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે એના સ્વભાવ પ્રકૃતિ પણ સમજવા અને ગુણ પણ સમજવા.

ભગવાન સ્વામિનારાયણે વચનામૃત માં વાત કરી છે એમણે આ ઉપદેશને ગ્રંથ માં એક જગ્યાએ વાત કરી છે કે સાથે રહેનાર વ્યક્તિના ગુણ પણ જોઈ રાખવા સમજી રાખવા એના અવગુણ પણ જોઈ રાખવા સમજી રાખવા એના અવગુણ ગાવા નહીં એની ચર્ચા જ ના કરવી પણ તમારી એની સાથે વ્યવહાર કરવાનો છે તેની નેગેટિવ તમારે જાણી રાખવાની,

પણ એના સકારાત્મક વિચારો તરફ દ્રષ્ટિ રાખીને પ્રમુખસ્વામી મહારાજ 1984 યુરોપ પધારેલા હતા બેલ્જીયમમાં હતા ત્યાં ડોક્ટર શાહ ને ત્યાં પ્રમુખસ્વામી મહારાજનો નિવાસ હતો પ્રમુખસ્વામી મહારાજ ભોજન લઇ રહ્યા હતા તે વખતે ડોક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને એક સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અમે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ,

અનેક લોકોને મળીએ છીએ પણ અમારી એક સાહજિક ખામી કે માનવીય મર્યાદા છે કે એ વ્યક્તિની કોઈ વાત કે ક્રિયા અમારા મનમાં આવી જાય પછી જયારે જયારે એને મળીયે ત્યારે એ જ દ્રષ્ટિએ થી જોઈએ કે આ પેલો જો આપણો આ સ્વભાવ છે જ દસ વર્ષ પછી પણ એ વ્યક્તિ સુધરી ગયો ને કોઈ વ્યક્તિ એના વખાણ આપણી પાસે કરે તો આપણે,

પેલી વ્યક્તિની ને કહીયે તારી વાત બરોબર છે પણ તમે દસ વર્ષ પહેલાં એક ની એક વાત કરું કરનાર તો ભૂલી ગયો હોય તે જોયું ને યાદ રાખ્યું અમારે તો આવું છે પણ પ્રમુખસ્વામી મહારાજ તમે આટલા લોકોને મળો છો લાખો લોકોને મળો છો લોકોની નેગેટિવ તમે પણ જોઈ શકો છો તમે બુદ્ધિશાળી વળી ઘણા બધા લોકો તમારી પાસે આવીને નિષ્કપટ થતા હોય,

પણ તમે ના દોષ-અવગુણ જાણો છો છતાં વ્યક્તિ જ્યારે જ્યારે મળે ત્યારે પ્રેમથી મળી શકો છો અને તમે આદર આપી શકો છો એ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ મુલાકાત દરમિયાન થવા નથી દેતા તમે ભૂલી ગયા છો એ વાત ને આ કેવી રીતે શક્ય બને આ બહુજ મોટી કળા છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ એક સુંદર ઉત્તર આપેલો જે ઇન્ટેલિજન્સ નો એક શિખર સમો ઉપદેશ અને પ્રસંગ કહેવાય,

પ્રમુખસ્વામી મહારાજ બોલેલા જે કે વ્યક્તિઓ સાથે તમારે આજીવન સંબંધ રાખીને રહેવાનું જ છે તમારા પત્ની હોય પતિ હોય ભાઈ હોય બહેન હોય સંતાન હોય પડોશી હોટેલ જે વ્યક્તિઓ સાથે તમારા આજીવન સંબંધો છે જ રહેવાના છે તમારે રાખવાના છે એ જીવનમાં છે જે વ્યક્તિઓ સાથે ,

તમારે જે સમયે કામ કરવાનું છે લાંબા કે ટૂંકા પ્રોજેક્ટ માટે આ બંને પ્રકારની વ્યક્તિઓ માં કદાચ તમને 99 અવગુણ દેખાય તો એ અવગુણ ને બાજુ પર કાઢીને એક ગુણ પણ નજર રાખીને એક ગુણ દેખાતો હોય એની સામે દ્રષ્ટિ રાખીને સંબંધને કામ પૂરા કરી લેવાના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *