અફઘાનિસ્તાન પર તાલિબાને ક-બ્જો મેળવ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભા-ગી ગયા છે. જોકે હવે તેમના ભાઈએ તાલિબાનો સાથે હાથ મિલાવીને અફઘાનિસ્તાનની પ્રજાને દ-ગો દીધો છે. અશરફ ગનીના ભાઈ હશરત ગનીએ કથિત રીતે તાલિબાન સાથે હા-થ મિ-લા-વી લીધો છે. તેણે તાલિબાની નેતાઓ મળીને તેના સમર્થનની જાહેરાત કરી છે.
બીજીબાજુ અશરફ ગની તેમના પરિવાર સાથે UAEમાં છે. અફઘાનિસ્તાનના મીડિયા દ્વારા એવી માહિતી આપવામાં આવી કે તેઓ અબુધાબીમાં ગોઠવાઇ ગયા છે. તેઓ પહેલા તાજિકિસ્તાનમાં ગયા હતા. જ્યાં તેમના પ્લેનને લેન્ડીંગ માટે મંજૂરી આપવામાં ન આવી. તેમની પાસે તે સમયે દેશ છોડીને ભાગ્યા સિવાય કોઇ વિકલ્પ ન હોતો.
જોકે અશરફ ગનીએ એવું કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં વિકાસ યોજનાઓ પર યોગદાન આપવાનું યથાવત રાખશે. તેમના પર એવા આ-રો-પ લાગ્યા હતા કે તેઓ દેશ છો-ડ-કી વખતે ચાર કાર અને એક હેલિકોપ્ટરમાં રૂપિયા લઈને ભાગ્યા છે. જોકે તેમણે આ બધાજ આ-રો-પો-ને પા-યા વિ-હો-ણા ગણાવ્યા છે.