GACL Recruitment 2023: સરકારી સંસ્થા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Posted by

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા/દહેજ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 27 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gacl.com/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ઘ્વારા 27 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 09 જુલાઈ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ડેપ્યુટી જનરલ મેનેજર/ચીફ મેનેજર મેનેજર / સિનિયર ઓફિસર
સિનિયર એન્જીનીયર સિનિયર ઓફિસર
ફેક્ટરી મેડિકલ ઓફિસર ઓફિસર
આસિસ્ટન્ટ એન્જીનીયર સિનિયર કેમિસ્ટ
એક્ષેકયુટીવ ટ્રેઈની ટ્રેઈની મેન્ટેનન્સ આસિસ્ટન્ટ

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી અમુક પોસ્ટ માટે 5 વર્ષ તો અમુક પોસ્ટ માટે 6 વર્ષના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર GACL ની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા:

GACL ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગારધોરણ

GACL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ એક પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી અન્ય પ્રાઇવેટ સંસ્થાઓ કરતા સારો પગાર ચુકવવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GACLની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *