સોશ્યિલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે એવો વીડિયો કે હસી હસી ને પેટ દુઃખી જશે, ફ્રેન્ડ હોઈ તો એવો …..

સોશ્યિલ મીડિયા ઉપર અવાર નવાર ઘણા વિડિઓ વાયરલ થતા હોઈ છે. ત્યારે આ સમય માં ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ નો ઓપ્શન ઘણો ફેમસ છે. જનરલી બધા લોકો આ ઓપ્શન જોવાનું પસંદ કરે છે. એવામાં તેમાં અપલોડ કરવા વાળા ની સંખ્યા પણ એટલી જ છે
વાત કરીયે આ વિડિઓ ની તો એક ફ્રેન્ડ એ બીજા ફ્રેન્ડ ને તબિયત પૂછવા કોલ કરેલો છે તબિયત પૂછવાના બદલે તેને ફસાવામાં
લાગેલો છે સોશ્યિલ મીડિયા માં આ વિડિઓ ના 1 કરોડ થી વધારે વ્યૂ આવી ચુક્યા છે લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.
આ વિડિઓ ઇન્સ્ટાગ્રામ ના ફામૉસ ઈદ _spindia_ પર થી અપલોડ કરવામાં આવ્યો હતો.શુ વિડિઓ છે હસી હસી ને તમારું પેટ દુઃખી જશે જુવો અહીં વિડિઓ
View this post on Instagram
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે NEWSGUJARATI વેબસાઈટ કે પેજની રહેશે નહીં.