એક માટે પ્રેમ અને બીજા સાથે શારીરિક સંબંધ, શું કહે છે શાસ્ત્રો?

Posted by

મનુષ્યના આ જીવનચક્રમાં

કોઈ પણ સાથે સહવાસ કરવો એ સૌથી મહત્વ અને અગત્યનું કામ જણાવ્યું છે, દરેક જાતિમાં પ્રેમ જાતીય સમાગમ અને જાતીય ઇચ્છા હોય છે, શારીરિક સંબંધ બાંધવાથી એકબીજાના ના સબંધ મજબૂત બને છે અને પ્રેમ વધે છે. જો બે લોકો વચ્ચે જાતીય સહવાસ ની ઇચ્છા સમાન હોય, તો તે સારી લાગણી આપે છે માણસ તેના શારીરિક ભૂંખ માટે લગ્ન કરે છે, પરંતુ લગ્નના થોડા વર્ષોમા તે બધું નિરર્થક લાગે છે. માણસ પોતાની ઉત્તેજના માં બધું ભૂલી જાય છે કે સુ યોગ્ય છે અને શું ખોટું છે, તે તેની ઇચ્છા પૂરી કરવા માટે ખોટો માર્ગ પણ પસંદ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે

હિન્દૂ ધર્મમાં વેદ-પુરાણ અને શાસ્ત્રમાં માણસને એવું નથી શીખવાડવામાં આવતું કે તેઓ સાચું બોલે અને પરમાત્માના બતાવેલા રસ્તે ચાલો તેમને એ પણ શીખવે છે કે કેવી રીતે ખરાબ કાર્યોથી દૂર રહેવું અને સારા કાર્યો કરવા. શાસ્ત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પુરુષ આ 7 મહિલાઓ સાથે શારીરિક સબંધ બાંધશો તો તેને પુનર્જન્મમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

1.લગ્ન ન કર્યા હોય તેવી

કુંવારી છોકરી સાથેના સંબંધો ભારે પડી શકે છે. લગ્ન પહેલાં કોઈ પણ વ્યક્તિએ કુંવારી છોકરી સાથે જાતીય સંબંધ ન રાખવો જોઈએ. જો તમે સંબંધ બનાવ્યો હોય તો તેની સાથે જ લગ્ન કરવા જોઈએ.

2. મૃત્યુ માપેલા વ્યક્તિની પત્ની

એટલે કે વિધવા મહિલા સાથે સંબંધ વિધવા સ્ત્રી સાથેનો સંબંધ પણ નુકસાનકારક હોઈ શકે છે કોઈ પણ સંજોગોમાં તે સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ જેનો પતિ મરી ગયો હોય પરંતુ જો તે પુરુષ વિધવા સ્ત્રી સાથે ફરી લગ્ન કરે છે તો તે ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે છે.

3. બ્રહ્મચારિણી સાથેનો સંબંધ

જો કોઈ એવી સ્ત્રી કે છોકરી છે કે જેણે બ્રહ્મચારિણીનો ધર્મ લીધો હોય,તો તેની સાથે શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં.જો તે છોકરી જાતે જ લગ્ન કરવા તૈયાર હોય તો આ સંબંધ બનાવવો જોઇએ અન્યથા તમારે એક વિશાળ સંકટનો સામનો કરવો પડી શકે છે.

4. મિત્રની પત્ની

સાથે સંબંધ કોઈપણ મિત્ર તેના મિત્ર સાથે દગો કરે કે તે મિત્રની પત્ની પર ખરાબ નજર રાખે મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હોય છે.અથવા તેને સંબંધ બાંધવાની ફરજ પાડતો હોય તેને આગલા જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામ નો કરવો પડશે.

5. વેશ્યાઓ સાથેનો સબંધ

શાસ્ત્રોમાં,વેશ્યાઓ સાથે જાતીય સંબંધ બાંધવાની મનાઈ છે. આપણે સ્ત્રીઓને સુરક્ષિત રાખવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ નાકે તેમનો આનંદ માણવો જોઈએ વેશ્યાઓ શરીર પૈસા માટે વેચે છે.

6. ગુરુની પત્ની સાથે સંબંધ

કોઈ પણ પુરુષે તેની ગુરુની પત્ની સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ કારણ કે ગુરુ એક પિતાનું સ્વરૂપ છે અને ગુરુની પત્નીને ગુરુ માતા એટલે કે માતાનો દરજ્જો આપવામાં આવે છે.તેને ગંભીર પાપ માનવામાં આવે છે.

7. સગર્ભા સ્ત્રી સાથે

સંબંધશાસ્ત્રોમાં સગર્ભા સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો એ એક મોટો ગુનો માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સગર્ભા સ્ત્રી સાથે બળજબરીથી સબંધ બાંધે છે, તો પછીના જન્મમાં તેને સજા ભોગવવી પડે છે. તો આ પ્રકારે અહિયાં આ સાત મહિલાઓ સાથે જો શારીરિક સબંધ બનાવશો તો આવતા જન્મે ખુબ મોટી સજા ભોગવવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *