વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સૂર્યગ્રહણ સમયે આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સમયએ આ રાશિના જાતકોએ મુસાફરી દરમિયાન સાવધાન રહેવું જોઈએ. સાથે જ નોકરી કે બિઝનેસમાં થોડું નુકશાન થઈ શકે છે. આવી સ્થિતિમાં સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ.
કન્યા રાશ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ કન્યા રાશિ માટે પણ શુભ નહીં રહે . આ સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો ન લેવા જોઈએ. સાથે આર્થિક રીતે પણ નુકશાન થવાની સંભાવના ઘણી વધુ છે.
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ સમયે સૂર્ય તુલા રાશિમાં રહેશે એટલા માટે આ સૂર્યગ્રહણની સૌથી વધુ અસર તુલા રાશિના લોકો પર પડશે. આ સમય દરમિયાન તેમને આર્થિક નુકસાન થઈ શકે છે સાથે જ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે પણ યોગ્ય નથી. આ સમય દરમિયાન તમારી આવક ઘટી શકે છે. સાથે જ પરિવારમાં તણાવ પણ વધી શકે છે.