દીપડાનો શિ-કાર બની 6 વર્ષની બાળકી, પિતાના ખોળામાંથી પુત્રીને છી-નવીને ઉઠા-વી ગયો દીપડો, ઘરેથી માત્ર 300 મીટર દૂર જ બાળકીનું મા-થું મળ્યું

દીપડાનો શિ-કાર બની 6 વર્ષની બાળકી, પિતાના ખોળામાંથી પુત્રીને છી-નવીને ઉઠા-વી ગયો દીપડો, ઘરેથી માત્ર 300 મીટર દૂર જ બાળકીનું મા-થું મળ્યું

યુપીના બહરાઈચમાં એક હૃ-દયદ્રા-વ-ક ઘ-ટના બની છે. અહીં એક દીપડો 6 વર્ષની બાળકીને તેના પિતાના ખોળામાંથી ઉઠાવી ગયો હતો. 12 કલાક પછી મા-સૂમનું મા-થું ઘરથી 300મીટર દૂર જ મળી આવ્યું હતું. તેનું ધ-ડ શોધી શકાયું નથી.

આ ઘ-ટના મોતીપુર રેન્જના જંગલથી લગભગ 10 કિમી દૂર મિહીંપુરવા તહસીલના ચંદનપુર ગામની છે. રવિવારે રાત્રે લગભગ 9 વાગે માજરા કલંદરપુરમાં રહેતા દેવતાદિન યાદવ પુત્રી રાધિકા (અંશિકા)​​​​ની સાથે ઘરની બહાર વરંડામાં બેઠા હતા. બરાબર ત્યારે જ લાઈટ જતી રહી હતી.

લાઈટ જતી રહેતાં અંધારું થયું ત્યારે દેવતાદિને દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી હતી. આ દરમિયાન એક દીપડો ચ-ઢી આવ્યો હતો અને રાધિકાને પિતાના ખોળામાંથી ઝૂં-ટ-વીને ઉ-ઠા-વી ગયો હતો. દેવતાદિનને અ-ચા-નક કંઈ સમજાયું જ નહીં. તેઓ બૂમો પાડતાં પાડતાં બહારની તરફ દોડ્યો, પણ અં-ધારામાં દીપડાને જોઈ શકાયો નહીં.

પરિવાર અને ગ્રામજનો આખી રાત શોધતા રહ્યા બાળકીને

દેવતાદિનનો અ-વાજ સાંભળીને આસપાસના લોકો ઘ-ટનાસ્થળે પહોંચી ગયા હતા. દીપડા વિશે જાણ થતાં જ બધાએ બા-ળકીની શો-ધવા માટે નીક-ળી પડ્યા હતા. જ્યારે રાધિકાનો પતો ન લાગતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ સાથે પો-લી-સ પણ ગામમાં પહોંચી હતી. આખી રાત બાળકીની શો-ધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી શકી ન હતી. મા-નવ-ભ-ક્ષી દીપ-ડાના હુ-મ-લાથી ગ્રામજનો ભ-યભી-ત થઈ ગયા છે.

બાળકીનું મા-થું 300 મીટર દૂર ખેતરમાંથી મળ્યું

સોમવારે 12 કલાક પછી બાળકીનું મા-થું ઘરથી લગભગ 300 મીટર દૂર ખેતરમાં મળી આવ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસે ધ-ડને આજુબાજુ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એનો પતો લાગ્યો ન હતો. ડીએફઓ આકાશદીપે કહ્યું હતું કે બાળકીના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવશે, જ્યારે ગ્રામજનોનો આ-રો-પ છે કે જંગલમાંથી વસતિવાળા વિસ્તારમાં દીપડા ચઢી આવે છે, પરંતુ વન વિભાગની ટીમ એને રોકવા માટે કોઈ પ્રયાસ કરતી નથી.બાળકીના મો-ત બાદ ગ્રામજનો પી-ડિ-ત પરિવારને સાં-ત્વના આપવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે દીપડો ઘણીવાર રહેણાક વિસ્તારમાં ચ-ઢી આવે છે.

એક દિવસ પહેલાં પણ દીપડો અન્ય એ-ક બાળકને ઉ-ઠાવી ગયો હતો

ક-ત-ર્નિ-યા-ઘાટ વાઇલ્ડલાઇફ ડિવિઝનના ખાલે બઢિયા ગામમાં પણ એક દિવસ પહેલાં એક દીપડો 7 વર્ષ-ના બાળકને ઉ-ઠા-વી ગયો હતો. ઘ-ટ-નાના કેટલાક કલાકો બાદ તેના મૃ-ત્યુ-ની પુ-ષ્ટિ થઈ હતી. આ કિ-સ્સા-માં પણ વિભાગની બે-દર-કારી સામે આવી હતી.

10 ગામમાં દીપડાનો આ-તં-ક

ક-તર્નિયા-ઘાટ જં-ગલને અડીને આવેલા ખાલે બઢિયાગામ, રામપુર ધોબીયાહર, ગુલરા, મોતીપુર, નૈનીહા અને પારવાની ગૌ-ડી સહિત 10 ગામમાં દીપડાનો આ-તં-ક છે. દીપડો અહીં અ-વારન-વાર જોવા મળે છે. ઘણી વખત તેણે લોકો પર હુ-મ-લા પણ ક-ર્યા છે. દીપડાએ અત્યા-રસુ-ધી ઘણા લોકોને પોતાનો શિ-કા-ર બના-વ્યા છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.