દીકરીઓએ પિયરમાંથી આ વસ્તુઓ પોતાની સાસરીમાં ના લઈ જવી જોઈએ નહીતો આવી શકે છે મોટી આફત

Posted by

કોઈપણ સ્ત્રીના લગન થઈ ગયા પછી પોતાના પિયરથી આ વસ્તુ ક્યારે પણ સાસરીમાં ન લાવવી જોઈએ આવું કરવાથી પતિ હેરાન થાય છે અને ઘરમાં ગરીબી આવે છે દરેક દીકરીને એક દિવસ લગ્નતો કરવાજ પડે છે

અને તેને પોતાની સાસરીમાં જવું જ પડે છે આ વસ્તુ લાવવાથી ઘરમાં ઝગડા ચાલુ થાય છે પ્રેમ ઓછો થવા લાગે છે.અને વાત છુટાછેડા સુધી પોચી જતી હોય છે.કોઈપણ છોકરીએ ખરાબ સંગત લઈને સાસરીમાં જવું ન જોઈએ નહિ ઘણી વખત છોકરી માતા છોકરીને ખોટી સલાહ આપતી હોય છે

અને તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તે પૂછતી હોય છે અને ન કરવાનું કામ કરાવતી હોય છે.જીવન માં તમારા ઘરની વાત લઈને સાસરી માં જવું ન જોઈએ.આવું કરવાથી સબંધમાં તિરાડ પડે છે અને છોકરીના ચરિત્ર ઉપર લોકો ખરાબ અંગારીઓ ચીંધવા લાગે છે.

આવું કરવાથી છોકરીને સાસરીમાં અપમાનનો સામનો કરવો પડે છે દરેક ની દીકરીને સારી વાતો અને સારા સંસ્કાર આપીને જ પોતાની સાસરીમાં મોકલવી જોઈએ આવું કરવાથી માતા પણ તમારી સાથે પ્રવેશ કરે છે.

પિયરમાંથી કોઈપણ શસ્ત્ર સાસરીમાં લાવવું ન જોઈએ જેની અસર તમારા પતિ પર પડતી હોય છે.લગન થયા પછી દીકરીએ પોતાના પિયરમાંથી ધન કોઈ દિવસ સાસરીમાં લઈ જવું ન જોઈએ આવું કરવાથી લક્ષ્મીનું અપમાન થાય છે.

અને તમારા પતિનું માન સન્માન ઓછું થવા લાગે છે અને પતિને લોકો ખરાબ નજરે જોવે છે. પોતાના પિયરથી ભગવાનની મૂર્તિ સાસરીમાં લઈ ના જવી જોઈએ જો તમે લઈ જશો તો પિયરમાં ગરીબી આવવા લાગશે.લગ્ન થયા પછી દીકરી ને ઘરે વારંવાર ન જવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *