રાત્રી ના સમયે ભક્ત ને ચાંદામાં દશામાં એ આપ્યા શાક્ષાત દર્શન, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

રાત્રી ના સમયે ભક્ત ને ચાંદામાં દશામાં એ આપ્યા  શાક્ષાત દર્શન, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

નમસ્કાર મિત્રો ,હાલ માં દશામાં નું વ્રત ચાલી રહ્યું છે એવામાં એક અનોખી ઘટના સામે આવી છે, જામખંભાળીયા માં ભક્ત ને શાક્ષાત દશામાં ના દર્શન થયા છે વિડિઓ વિરલન થાય રહ્યો છે આ ઘટના ની સાચી હકીકત લઇ ને અમે સામે આવી રહ્યાં છીએ

જ્યાં શ્રદ્ધા,વિશ્વાસ હોય છે ત્યાં ભગવાન સાક્ષાત પોતાના ભક્તોને દર્શન આપે છે.સાથે ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે.આવો જ એક ચમત્કાર જામ ખંભાળિયા ભરાણા, વાડીનાર સહિતના ગામડાઓમાં જોવા મળ્યો હોવાની વાતો થઇ રહી છે.જ્યાં 2 દિવસ પહેલા રાત્રિના 10.30 વાગ્યા પછી ચંદ્રમા મા દશામાના સાક્ષાત દર્શન થયા છે.જેમના દર્શન કરી ગામના લોકોએ ધન્યતા અનુભવી તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by @news_gujarati1

ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષના દસમા દિવસે દશમીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે અને દશા માતાની કથા (દશા માતાની કથા) સાંભળવામાં આવે છે.  તેની પૂજા હોળીના બીજા દિવસથી શરૂ થાય છે,  જે દસમા દિવસે સમાપ્ત થાય છે.  દરરોજ સવારે, સ્નાન કર્યા પછી, સ્ત્રીઓ પૂજા સામગ્રી સાથે પૂજા કરે છે સૌ પ્રથમ, તેઓ દિવાલ પર સાથિયા બનાવે છે.  ત્યારબાદ દિવાલ પર જ મહેંદી અને કુમકુમ સાથેના દસ બિંદુઓ લગાવવામાં આવે છે.પછી સ્વસ્તિક તરીકે ગણપતિ જીની પૂજા દસ બિંદુઓના રૂપમાં કરવામાં આવે છે,  ત્યારબાદ દશા માતાની રોલી, મોલી, ચોખા, સોપારી, ધૂપ, દીવો, ધૂપ લાકડીઓ અને નૈવેદ્ય કર છે.  પૂજા કર્યા પછી, દરરોજ દશા માતાની કથા કહેવા અને સાંભળવાનો કાયદો છે.

ચમત્કાર જામ ખંભાળિયા ભરાણા, વાડીનાર સહિતના ગામડાઓમાં જોવા મળ્યો હોવાની વાતો થઇ રહી છે.જ્યાં 2 દિવસ પહેલા રાત્રિના 10.30 વાગ્યા પછી ચંદ્રમા મા દશામાના સાક્ષાત દર્શન થયા છે.જેમના દર્શન કરી ગામના લોકોએ ધન્યતા અનુભવી તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.હર કોઈ વ્યક્તિએ પોતપોતાના મોબાઈલમાં ફોટો કે વિડીયો ઉતાર્યો હતો. ફોટો શેર કરનાર લોકો આ ઘટના હકીકતમાં ઘટી હોવાનું કહી રહ્યા વહે.આ ચમત્કાર જોતાં જ લોકોએ ફોટા અથવા વિડીયો મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આખુ ગામ દશામાની ભક્તિ કરે છે.જણાવી દઈએ કે,ભરાણા ગામમાં દરેક ઘરમાંથી મહિલાઓ દશામાનું વ્રત રાખે છે.

admin

Leave a Reply

Your email address will not be published.