દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Posted by

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ દહેજ સેઝ લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 29 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.dahejsez.com/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન દહેજ સેઝ લિમિટેડ દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જુલાઈ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દહેજ સેઝ લિમિટેડ દ્વારા રિસેપ્શનિસ્ટ, આસિસ્ટન્ટ તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પગારધોરણ

DSL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત શેક્ષણિક તથા અન્ય અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો:

મિત્રો, તમે જો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ જોડવાના રહેશે.

  • સી.વી /રીઝયુમ
  • આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર
  • અભ્યાસની તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ એક્સએક્યુટિવ ઓફિસર, દહેજ઼ સેઝ લિમિટેડ, બ્લોક નો. ૧૪, ૩જો ફ્લોર, ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત છે.
  • અરજી કવર ઉપર “Application for the post of પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *