છોકરીઓને ઝટપટ સેક્સ માટે મનાવવા અપનાવો આ ટ્રિક..

જ્યારે પણ સહવાસ ની વાત આવે ત્યારે છોકરાઓ હંમેશા એક પગે તૈયાર થઈ જાય છે પણ જો વાત છોકરીઓની કરીએ તો એ થોડો ગુસ્સો કરે છે અથવા તો નખરા કરે છે અને બહુ રિસાઇ પણ જાય છે. આમ, જો તમે તમારી પાર્ટનરને સહવાસ માટે રાજી કરવા ઈચ્છો છો તો જાણી લો આ ટ્રિક…
સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે છોકરીઓ માટે સહવાસ ભાવનાઓથી પણ સંકળાયેલું હોય છે. આથી ડાયરેક્ટ સહવાસ પર ન જવું. આ માટે પહેલા તમે તમારી પાર્ટનરના એવા અંગો પર સ્પર્શ કરો કે જેનાથી એ ખુશ થઇ જાય. ત્યારબાદ એના દિલમાં એક જગ્યા બનાવો. તમારી જૂની યાદો તાજા કરો. અને જ્યારે તમને લાગે કે ભાવનાત્મક રૂપથી જોડાઈ ગઈ છે તો બીજા પગલા ભરો.
જે દિવસે તમે સહવાસ કરવા ઈચ્છો છો એ દિવસે એને એક રોમેન્ટિક ડીનર પર લઈ જાઓ. એના માટે ગીત ગાવો. એમના શરીરના ભાગના પણ વખાણ કરો. એને કોઈ સારી ભેટ આપો. તમારા રૂમને એકદમ સારી રીતે સજાવો અને એને સુગંધિત કરો. અને હવે તમે બંન્ને કોઈ રોમેન્ટિક મૂવી જુઓ અને એકબીજાની નજીક આવો. આમ પહેલા હાથ પકડો, પછી કિસ કરો અને બધું યોગ્ય થઇ ગયુ હોય તો એની સાથે આખરે સહવાસ ની મજા માણો.