ચૈત્રી નવરાત્રી પહેલા ઘરે લઈ આવો આ 1 વસ્તુ બધા દુઃખ દૂર થશે || અઢળક ધન આવશે

Posted by

કમળ પર બિરાજમાન માતાની તસ્વીર

તમે ઘરમાં ધન-સમૃદ્ધિ લાવવા માટે નવરાત્રી વખતે દેવી લક્ષ્મીની એવી તસ્વીર લાવો જેમાં તે કમળ પર બિરાજમાન હોય છે. તેની સાથે જ તેમના હાથોમાંથી ધનની વર્ષા થઈ રહી હોય. કમળ માતા લક્ષ્મીનું પ્રિય ફૂલ છે. નવરાત્રિમાં કમળનું ફૂલ અથવા તેના સાથે સંબંધિત કોઈ ચિત્ર ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીની કૃપા સદા તમારા પર બની રહે છે.

સોળ શણગારનો સામાન

નવરાત્રી વખતે મહિલાઓને ઘરમાં સોળ શણગારનો સામાન જરૂર લાવવો જોઈએ.  શણગારના સામાનને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી માતા દુર્ગાની કૃપા સદા ઘર પર બની રહે છે.

સોના અથવા ચાંદીનો સિક્કો

નવરાત્રી વખતે ઘરમાં સોના અથવા ચાંદીનો સિક્કો લાવવો શુભ માનવામાં આવે છે. સિક્કા પર માતા લક્ષ્મી અથવા ભગવાન ગણેશ હશે તો વધારે શુભ માનવામાં આવશે. પોતાના પર્સમાં સોના અથવા ચાંદીના સિક્કા જરૂર મુકો, તેનાથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.

મોર પંખ

શાસ્ત્રોમાં મોર પંખને ખૂબ શુભ માનવામાં આવ્યું છે. નવરાત્રિમાં માતા સરસ્વતીનું પ્રિય મોર પંખ ઘર લાવીને મંદિરમાં મુકવાના ઘણા ફાયદા થાય છે. મોર પંખ વિદ્યાર્થીઓના રૂમમાં મુરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. લોકરની પાસે મોર પંખ મુકવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે. તે નકારાત્મક ઉર્જાથી પણ બચાવે છે.

કેળના પાન 

નવરાત્રિમાં કેળના પાન ઘરમાં લાવવા જોઈએ. તેને ઘરના આંગળામાં લગાવો અને પૂજા કર્યા બાદ તેના પર દરરોજ જળ અર્પણ કરો. ગુરુવારના દિવસે તેના પર દૂધ પણ ચઢાવવું જોઈએ. આમ કરવાથી ઘરમાં પૈસાની મુશ્કેલીઓ નહીં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *