ગર્લ્સ! ઘરબેઠા આ રીતે બ્રેસ્ટ મસાજ કરો, મોટી ઉંમર સુધી યંગ લૂક મળશે

Posted by

પરફેક્ટ બ્રેસ્ટ સાઇઝ મહિલાઓની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. મહિલાઓની સુંદરતા સુંદર ચહેરા સિવાય બ્રેસ્ટના સાઇઝ પર પણ નિર્ભર કરે છે. એવી કેટલીક મહિલાઓ હોય છે. જેની બ્રેસ્ટ સાઇઝ પરફેક્ટ હોય છે. પરંતુ કેટલીક મહિલાઓને બ્રેસ્ટનો આકાર ખૂબ ઓછો હોય છે. બ્રેસ્ટના આકારને વધારવા માટે ચમે અનેક ઉપાયો કરો છો. પરંતુ કોઇ ફાયદો થતો નથી. એવામાં તમે કેટલાક તેલથી મસાજ કરીને તમારા સ્તનનો આકાર વધારી શકો છો. આજે અમે તમને તેલ અંગે જણાવીશું. જેનાથી તમે થોડાક દિવસમાં જ બ્રેસ્ટની સાઇઝ વધારી શકો છો.

બદામનું તેલ

પાંચ ચમચી બદામનું તેલ લો. હવે તેને થોડૂંક ગરમ કરી લો, ત્યાર પછી નવશેકા તેલને આંગળી પર લગાવીને ઓછામાં ઓછી બે મિનિટ માટે મસાજ કરો. થોડાક દિવસમાં તેલને લગાવીને આ રીકે મસાદ કરો, રોજ બદામના તેલથી મસાજ કરવાથી 8-10 અઠવાડિયામાં સ્તનનો આકાર 2-3 ઇંચ વધી જશે.

જૈતુનનું તેલ

જૈતુનના તેલથી મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થાય છે. તેનાથી બ્રેસ્ટ સાઇઝ વધવા લાગે છે. બે ચમચી જૈતુનનું તેલ લઇને તેને 5-10 મિનિટ લગાવી મસાજ કરો,. જેથી થોડાક દિવસમાં તમને પરફેક્ટ ફિગર મળી શકશે.

સોયાબીન તેલ

સોયાબીન તેલ સોયાબીનના બીજથી બને છે. જે તમારા શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને વધારે છે. જ્યારે શરીરમાં એસ્ટ્રોજેનનું સ્તર વધવા લાગે છે તો બ્રેસ્ટ સાઇઝ સતત વધવા લાગે છે. સૌથી પહેલા સોયાબીન તેલ લો અને આંગળી વડે 10-15 મિનિટ માટે મસાજ કરો.આમ મસાજ કરવાથી સ્તનનો આકાર વધવા લાગશે.

મેથીના બીજનું તેલ

બે ચમચી મેથીના બીજનું તેલ લો. હવે તેને પાંચ મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી થોડાક દિવસમાં બ્રેસ્ટનો આકાર વધવા લાગશે. મેથીના બીજના તેલથી મસાજ કરવાથી છાતીની આસપાસની ત્વચાને વધારવામાં મદદ કરે છે. જ્યારે છાતીની આસપાસની ત્વચા વધી જાય છે તો બ્રેસ્ટનો આકાર પણ વધવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *