બ્રેસ્ટ અને તેનાથી જોડાયેલા વિષયોને લઇને કેટલીક વખત પુરૂષોના મનમાં અજીબો ગરીબ સવાલ અને ઉત્સુકતા હોય છે. તો આવો જોઇએ બ્રેસ્ટને લઇને પુરૂષોના મનમાં કેવા સવાલ હોય છે.જ્યારે કોઇ મહિલાના બ્રેસ્ટને અડવામા આવે તો મહિલાઓને કેવો અનુભવ થાય છે?જોકે જોવામાં તો બન્ને બ્રેસ્ટ જોવામાં એક જેવા જ લાગે છે. પરંતુ સાંભળવામાં આવ્યું છે કે બન્ને બ્રેસ્ટની સાઇઝમાં અંતર હોય છે. એટલે કે એકની સાઇઝ નાની અને એકની મોટી હોય છે તો શુ આ વાત સાચી છે?
તે સિવાય પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓની બ્રેસ્ટ સાઇઝ અને નિપલમાં બદલાવ આવી જાય છે. પરંતુ શુ પ્રેગનેન્સીથી પહેલા બ્રેસ્ટની જેમ નિપલ્સની પણ સાઇઝ વધે છે?તેમજ બ્રા પહેરવું ખરાબ અને નુકસાનકારક હોય શકે છે?
પુરૂષોને તેમની પાર્ટનરના બ્રેસ્ટ સાથે પ્રેમથી ટચ કરવું સારુ લાગે છે. પરંતુ શુ મહિલાઓને પણ તેમના બ્રેસ્ટ સાથે આવી આવું કરતી હશે?બ્રેસ્ટ એટલા સુંદર હોય છે કે પુરૂષો આકર્ષિત કરે છે. પરંતુ શુ મહિલાઓ ને પણ તેમના બ્રેસ્ટની સાથે આવી ફીલિંગ આવતી હશે?
પીરિયડ્સ દરમિયાન મહિલાઓ ખૂબ પરેશાન રહે છે. શુ તે દરમિયાન બ્રેસ્ટમાં કોઇ બદલાવ આવે છે અને તે વધારે સેંસેટિવ થઇ જાય છે? શુ બ્રેસ્ટને કારણે મહિલાઓને છાતી પર ભાર હોય તેવો અનુભવ થતો હશે?