નમસ્કાર દર્શક મિત્રો આજે આપશે વાત કરવાના છીએ એક અનોખા પત્રકાર વિશે, બિહાર નાં પત્રકાર મનીષ કશ્યપ ઈમાનદાર પત્રકાર છે અને હંમેશા બિહાર સરકાર ની પોલ ખોલવામાં સફળ રનમસ્કાર દર્શક મિત્રો આજે આપશે વાત કરવાના છીએ એક અનોખા પત્રકાર વિશે, બિહાર નાં પત્રકાર મનીષ કશ્યપ ઈમાનદાર પત્રકાર છે અને હંમેશા બિહાર સરકાર ની પોલ ખોલવામાં સફળ રહ્યા છે આપને આજે એમના 3-4 શોર્ટ્સ વિડિયો જોવાના છીએ જોઈ ને અચૂક તમે એમના ફેન થાય જશેહ્યા છે આપને આજે એમના 3-4 શોર્ટ્સ વિડિયો જોવાના છીએ જોઈ ને અચૂક તમે એમના ફેન થાય જશે
1. પેહેલો વડિયો છે બિહાર નાં આધુનિક એરપોર્ટ આવેલુ છે આધુનિક ચિડિયા ઘર ની બિલકુલ પાસે જે નાં હોવું જોઈએ અને સ્ટ્રીટલાઇટ નાં થાંભલા ની ઉચંય જોઈ ને હસી હસી ને ગાંડા થાય જશો જુવો વિડિયો
2.બીજો વિડિયો છે બિહાર નાં સ્વસ્થ કેન્દ્ર નો જેનું સ્વસ્થ ખુદ જ ખરાબ થાય ગયું છે તો પત્રકાર ની સ્પીચ સાંભળી તમે પણ પેટ પકડી ને હસવું આવશે જુવો વિડિયો
3.3rd વિડિયો છે બિહાર નાં આધુનિક એન્જિનિયર નો જેણે આધુનિક સડક બનાવી પણ ગટર તો સડક નું ઉપર j રહી ગયું લાચ લેતા અધિકારીઓ ની પોળ ખુલી પડી રહ્યા છે પત્રકાર જુવો વિડિયો
4.આધુનિક બિહાર નાં આધુનિક બસ સ્ટેન્ડ નો વિડિયો પત્રકારે સેર કર્યા છે જેમાં સૌચલાય પણ નથી અને પાણી ની વવ્યાવસ્થા પણ નથી તો એવું તમે ગુજરાત માં ક્યાંય નહિ જોયું હોય જુવો વિડિયો
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, News Gujarati વેબસાઇટ અથવા પેજની નહીં.