ભૂલથી પણ કિન્નરને દાનમાં આ વસ્તુઓ ન આપવી બને છે બરબાદીનું કારણ

ભૂલથી પણ કિન્નરને દાનમાં આ વસ્તુઓ ન આપવી બને છે બરબાદીનું કારણ

જેવું કે આપણે બધા લોકો જાણીએ છીએ આપણા સમાજમાં એક બીજો સમાજ “કિન્નર સમાજ” પણ છે. તે એક એવો શબ્દ છે જે મહિલા અને પુરુષ બંનેમાં સમાવેશ થાય છે. ભારતીય શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો કિન્નરોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે કિન્નરોની દુઆ અને બદ દુઆ પ્રાર્થના મનુષ્યના જીવન પર ખૂબ જ ઊંડો પ્રભાવ પાડે છે. એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ કિન્નરોની બદ દુઆ લેવી જોઈએ નહીં.

આપણા ભારતમાં દરેક જ ખુશીના અવસરો પર નાચવા અને ગાવાની પરંપરા રહેલ છે. પછી તે લગ્ન હોય, બાળકનો જન્મ હોય અથવા તો કોઈ ખાસ અવસર પર લોકો ખુશી ઉજવતા હોય છે અને આ ખાસ અવસર ઉપર કિન્નરોના ઘરે આવી નાચવું અને ગાવું તેમજ દક્ષિણા આપવાની પરંપરા પણ છે. જો કોઇ માંગલિક પ્રસંગ અથવા તહેવાર હોય છે તો તેના પર કિન્નરોને દાન-દક્ષિણા આપવાની પરંપરા છે. જો કિન્નર ખુશ થઈને તમને દુઆ આપે છે તો આ જીવન હંમેશા સુખ પૂર્વક પસાર થાય છે. એ જ કારણે કહેવામાં આવે છે કિન્નરોને હંમેશા દિલ ખોલીને દાન આપવું જોઈએ.

માન્યતા મુજબ, જો કિન્નરને દાનમાં આપવામાં આવે તો તેનાથી જીવનમાં બરકત અને સુખ-શાંતિ જળવાઈ રહે છે. પરંતુ અમુક એવી વસ્તુઓ પણ છે જે કિન્નરોને ભૂલથી પણ દાનમાં આપવી જોઈએ નહીં. જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તેના કારણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતાઓ રહે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી અમુક એવી વસ્તુઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે કિન્નરોને દાનમાં આપવી જોઈએ.

સાવરણી

ધાર્મિક માન્યતાઓ મુજબ, સાવરણીને ધનના દેવી માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે સાવરણી માતા લક્ષ્મીજીને ખુબજ પ્રિય હોય છે. એટલા માટે ભૂલથી પણ સાવરણી કિન્નરોને દાનમાં આપવી જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના કારણે માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને તે નારાજ થઈને તમારો સાથ છોડી શકે છે. જેને કારણે ઘરમાં હંમેશા આર્થિક તંગી બની રહે છે. એટલું જ નહીં પરંતુ ખર્ચામાં પણ વધારો થવા લાગે છે.

જુના કપડા

તમારે ભૂલથી પણ જુના કપડા કિન્નરોને દાનમાં આપવા જોઈએ નહીં, નહીંતર તેને કારણે જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તમે જૂના કપડાં કોઇ કિન્નરને દાનમાં આપવાની જગ્યાએ કોઈ ગરીબને દાનમાં આપી શકો છો. પરંતુ કિન્નરોને જુના કપડાં પહેરેલા કપડાં દાનમાં આપવા જોઈએ નહીં.

પ્લાસ્ટિકની વસ્તુઓ

અવારનવાર જોવામાં આવે છે કે લોકો પ્લાસ્ટિકની વસ્તુઓ કિન્નરોને દાનમાં આપતા હોય છે. પરંતુ એવું ભૂલથી પણ ન કરવું જોઈએ, કારણ કે તેના કારણે ઘરના સભ્યોની ઉન્નતિમાં અડચણો ઊભી થઈ જાય છે. જો તમારા ઘરમાં કોઈ પ્લાસ્ટિકની બોટલ બેકાર પડેલી છે તો તમારે તે કિન્નરને દાનમાં આપવી જોઈએ નહીં. આવું કરવાથી પ્રગતિ રોકાવાની સાથે-સાથે પરિવારમાં બીમારી આવે છે. સતત કોઈને કોઈનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.

તેલ

જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય છે તો એવામાં કિન્નર લોટ અથવા ચોખા લઈને જાય છે. પરંતુ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કિન્નરોને ભૂલથી પણ તેલ દાનમાં આપવું જોઈએ નહીં. તેનાથી ઘરમાં કોઈને કોઈ સંકટ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *