ભાવનગર મહાનગરપાલિકા નોકરીની સુવર્ણ તક, આજે જ અરજી કરો

ભાવનગર મહાનગરપાલિકા નોકરીની સુવર્ણ તક, આજે જ અરજી કરો

ભાવનગર મહાનગરપાલિકાએ વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. તે અનુસાર અંદાજે ૬૫ જેટલી જગ્યાઓ પર સરકારી નોકરીઓની તક સામે આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલી સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, ટેક્નીકલ આસીસ્ટન્ટ (સીવીલ), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ), લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, ગાર્ડન સુપરવાઈઝર જેવી વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં આ સરકારી નોકરીની સુવર્ણ તક છે. આ અરજી કરવા ઇચ્છતા યુવાનોએ માટે તારીખ ૨૧/૦૫/૨૦૨૩ થી ૩૦/૦૫/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોસ્ટ કે કુરીયર દ્વારા મોકલવામાં આવેલી અરજી માન્ય રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં પસંદગી માટે ઉમેદવારે એક જ પરીક્ષા આપવાની રહેશે અને પસંદગી પામનાર ઉમેદવાર મહાનગરપાલિકાનો કર્મચારી ગણાશે. આવો જાણીએ, વિવિધ વિભાગમાં મંજૂર થયેલી જગ્યાઓની વિગત અને તેને અનુરૂપ શૈક્ષણિક લાયકાત વિશે.

વધુ વાંચો:-

Gyan Shadhna Scholarship Examination: જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023

1) સેનેટરી સબ ઈન્સ્પેક્ટર:- કુલ જગ્યા:- ૧૯

શૈક્ષણિક લાયકાત:- MD (Gynaecology) or PG Diploma in Gynaecology
પગાર :- ૩૧,૩૪૦/- રૂપિયા (પ્રથમ પાંચ વર્ષ)
કાયમી થયા બાદ પે સ્કેલ :- ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- રૂપિયા

2) ટેક્નીકલ આસીસ્ટન્ટ (સીવીલ):- કુલ જગ્યા:- ૧૪

શૈક્ષણિક લાયકાત:- MD (Paediatrics) or PG Diploma in Paediatrics
પગાર :- ૩૧,૩૪૦/- રૂપિયા (પ્રથમ પાંચ વર્ષ)
કાયમી થયા બાદ પે સ્કેલ :- ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- રૂપિયા

3) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ):- કુલ જગ્યા:- ૨૮ ,

શૈક્ષણિક લાયકાત:- માન્ય યુનિ. માંથી MBBS or Internship pass
પગાર :- ૩૧,૩૪૦/- રૂપિયા (પ્રથમ પાંચ વર્ષ)
કાયમી થયા બાદ પે સ્કેલ :- ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- રૂપિયા

4) લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર :- કુલ જગ્યા:- ૦૩

શૈક્ષણિક લાયકાત:- B.Sc with Physics & X- Ray Technician Course
પગાર :- ૩૧,૩૪૦/- રૂપિયા (પ્રથમ પાંચ વર્ષ)
કાયમી થયા બાદ પે સ્કેલ :- ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- રૂપિયા

5) ગાર્ડન સુપરવાઈઝર:- કુલ જગ્યા:- ૦૧

શૈક્ષણિક લાયકાત:- માન્ય સંસ્થામાંથી ડીપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમા ઇન હોર્ટીકલ્ચર, કોમ્પ્યુટરની જાણકારી, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ.
પગાર :- ૩૧,૩૪૦/- રૂપિયા (પ્રથમ પાંચ વર્ષ)
કાયમી થયા બાદ પે સ્કેલ :- ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- રૂપિયા

અમદાવાદ મ્યુનિસિપાલીટી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઘણી મોટી ભરતી છે. આ સુવર્ણ તક સમાન નોકરી માટે આજે જ એપ્લાય કરો. અરજી કરવા માટે ઉમેદવારે વેબસાઈટ https://www.ahmedabadcity.gov.in પર જવાનું રહેશે. ત્યાં ઉમેદવારે માગવામાં આવેલી બધી વિગતો ભરીને ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. યાદ રાખો આ ફોર્મ માત્ર તારીખ:- ૦૫/૦૬/૨૦૨૩ સુધી જ ભરી શકાશે. એટલે આજે જ આ નોકરી માટે એપ્લાય કરો અને પોતાની ઉમેદવારી નોંધાવો.

વધુ વાંચો:-

ફૂડ પ્રોસેસિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FPCI) દ્વારા ૬૩૦૦થી વધુ જગ્યા પર ભરતી, આજે છેલ્લો દિવસ!

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *