ભાગ્યશાળી સ્ત્રીના શરીરમાં આ 7 લ-ક્ષ-ણ દેખાય છે આવી સ્ત્રીઓ માં લક્ષ્મી નો રૂપ હોય છે

Posted by

એમ તો સ્ત્રીમાં એ દરેક ગુણ હોય છે જે તેમનામાં હોવો જોઈએ. તેમના ગુણોની ગણતરી કરવી મુશ્કેલ છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમને એવી પત્ની મળે કે જે એક સફળ ગૃહિણી સાબિત થાય. જે ઘર-પરિવારને સાથે લઈને ચાલે અને બધાનું જ ધ્યાન રાખે. ત્યારે આજે અમે તમને તમારી પત્ની સંબંધિત એક ખાસ જાણકારી આપવા માટે જઈ રહ્યા છીએ. આ બાબતો જો તમારી પત્નીમાં હશે તો તમને તમારૂ ભાગ્ય બદલવાથી કોઈ જ રોકી નહિ શકે.

કહેવાય છે કે આ જ ગુણોને કારણે સ્ત્રી પોતાના સાથીના દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. ત્યારે આજે એવું લ-ક્ષ-ણો વિશે વાત કરીશું કે જેનાથી તમને જાણવા મળશે કે તમે કેટલા ભાગ્યશાળી છો. જો આમાંના કોઈ લ-ક્ષ-ણ તમારી પત્નીમાં છે તો તમારી કિસ્મત જરૂર બદલાઈ જશે.

હંમેશાથી દરેક ધર્મમાં, ખાસ કરીને હિન્દૂ ધર્મમાં મહિલાઓના સમ્માનને લઈને ખાસ રીતે ધ્યાન આપવામાં આવે છે, આ સિવાય તેના માટે માતા સીતાનું પણ ઉદાહરણ આપવામાં આવે છે. દ્રૌપદી હોય કે પછી માતા કુંતી દરેક મહિલાઓના સમ્માન માટે એક ખાસ ઉદાહરણ છે.

જે મહિલાઓના હાથ સુંદર અને લાંબા હોય છે તેઓ ભાગ્યશાળી મહિલાઓમાની એક માનવામાં આવે છે.

જે મહિલાઓની હથેળી કોમળ અને ગુલાબી રંગની હોય, આ સિવાય હાથની દરેક રેખાઓ સીધી હોય આવા પ્રકારની મહિલાઓ પોતાની સાથે સાથે પોતાના આખા પરિવારનું ધ્યાન રાખે છે, આ સિવાય આવી મહિલાઓને લીધે તેના ઘરમાં પણ ક્યારેય પૈસાની ખામી નથી આવતી.

જે મહિલાઓના કાન નાના અને કાનની સ્કિન કોમળ હોય છે તેઓ પોતાના પતિનું ભાગ્ય વધારે છે.

જે મહિલાઓની એ આદત હોય છે કે તેઓ કાનની પાછળ વાળ રાખે છે, વાળ ઘેરા, કાળા અને લાંબા, ચમકદાર હોય છે તેઓ પોતાના ઘરમાં ખુબ ધન લાવે છે.

તમને જણાવી દઈએ કે જે મહિલાઓના દાંત એક સમાન હોય છે અને સીધા તેમજ નો-કી-લા હોય છે તેવી મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે. તેઓ પોતાના પતિને દરેક પ્રકારના સુખ આપે છે.

તમને જણાવી દઈએ કે જે મહિલાઓના પગના તળિયા સુંદર, નખ ગુલાબી, આંગળીઓ નાની હોય છે એવી મહિલાઓ પોતાના પતિ માટે ખુબ જ ચિંતા કરનારી હોય છે. તે પોતાના પતિના સ્વાસ્થ્ય સંબન્ધિ કોઈ પ્રકારની સમસ્યા થવા નથી દેતી.

તમને જણાવી દઈએ કે જે મહિલાઓના પગના તળિયામાં ક્યારેય પણ પરસેવો નથી થાતો, સાથે જ તે એકદમ કોમળ અને સુંદર હોય, તેવી મહિલાઓ રાણી જેવું જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *