જ્યારે ભગવાન કરી રહ્યા હતા સ્રી ની રચના ત્યારે કંઇક આવું થયું સ્ત્રીઓ ની રચના નું રહસ્ય

Posted by

આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું અને આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું આજે એક સ્ત્રીની રચના વિશે વાત કરવાનો છું અને અમારા દરેક લેખ આપના માટે ખૂબ જ જરૂરી બનશે અને તેમજ અમારા લેખમાંથી તમને જ્ઞાન મળશે માટે અમારો લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી તેમજ જ્ઞાન સમજવા માટે મળશે.

ત્યારબાદ વાત કરવામાં આવે તો આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રી અને પુરુષ વગર આ સંસાર અધુરો માનવામાં આવે છે અને તેમજ આ વાત લન ખરેખર સાચી છે અને ભગવાન દ્વારા આ બંને પાત્રની ખુબ જ જીણવટ ભરી રચના કરવામાં આવી છે અને તેમાં સ્ત્રી પાત્રની રચના પાછળ ઘણા બધા રાઝ છુપાયેલા છે.

આ દુનિયાની સૌથી અજીબ જો કોઈ પહેલી હોય તો એ સ્ત્રી છે અને સ્ત્રીને હિન્દૂ ધર્મમાં ખૂબ જ માં આપવામાં આવે છે અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે સ્ત્રીને સમજવી અને સમજાવવી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નહિ તેવું પણ કહેવામાં આવ્યું છે.

તેની સાથે સાથે એવી પણ વાત કરવામાં આવી છે કે જેમાં ખુદ ભગવાન પણ આ પાત્રને જાણી શક્ય ન હતા અને ત્યારબાદ એવું લોકો કહેતા હોય છે કે જો કોઈ સ્ત્રી પોતાના અસ્તિત્વ પર આવી જાય છે તો ત્યારબાદ આ અસ્તિત્વ આખી દુનિયા એક તરફ અને સ્ત્રી એક તરફ હોય તેવી સ્થિતિ સર્જાય છે અને તેવી જ રીતે કહેવામાં આવે તો જેમાં માનવામાં આવ્યું છે કે આ વાતને એ જ પુરુષ સમજી શકે છે જે સ્ત્રીને જાણી શકતો હોય સમજી શકતો હોય તેમજ આ વાતને આ લોકો જ સમજી શકે છે.

ત્યારબાદ એવું પણ કહેવાય છે કે જેમાં ભગવાને સ્ત્રી જાતિને ખુબ જ ફુરસતથી બનાવી હતી અને તેમજ જાણવા મળ્યું છે કે જેમાં આ હિંદુ પૌરાણિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે જેમાં ભગવાન બ્રહ્માએ સમગ્ર સૃષ્ટિનું સર્જન માત્ર એક દિવસમાં કરી નાખ્યું હતું. પણ ત્યારબાદ જ્યારે કહેવાય છે કે બ્રહ્માજી જ્યારે સ્ત્રીની રચના કરી રહ્યા હતા ત્યારે જ તેમને સાત દિવસથી પણ વધારે સમય લાગ્યો હતો તેવું કહેવામાં આવ્યું છે પણ જ્યારે આવું થતા હોવા છતાં પણ તેમની રચના અધુરી જ રહી હતી અને ત્યારબાદ જ્યારે છેલ્લે પ્રતીક્ષા કરી હતી.

આ પ્રતીક્ષા કરીને થાકેલા દેવદૂતે અંતે ભગવાનને સવાલ પૂછ્યો કે ભગવાન તમે સમગ્ર સૃષ્ટિની રચના આંખના પલકારામાં જ કરી નાખી હતી અને ત્યારબાદ જ્યારે જણાવ્યું હતું કે આ પછી સ્ત્રીની રચનામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે ત્યારે આ વાતની જાણ કરવામાં આવી છે.

આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે પણ આ વાત કંઈક અલગ જ છે પણ ત્યારે જ ભગવાને જણાવ્યું છે કે જેમાં આ મારી અત્યાર સુધીની સૌથી અનોખી અને અદ્દભુત રચના છે જેના વિશે ઘણા લોકોને જાણ નથી તેમજ આ મારી એવી રચના છે કે જે કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં અડગ રહે છે અને જે આવા સમયમાં કામમાં આવે છે ત્યારબાદ કોઈ પણ પરિસ્થિતિમાં તે સૌને ખુશ રાખી શકે છે અને જેમાં માત્ર પોતાના જ બાળકોને જ નહિ પણ આખા પરિવારને એક સાથે પ્રેમ આપે છે તેવી વાત કરવામાં આવી છે અને આ રચનામાં વિકટમાં વિકટ પરિસ્થિતિને સંભાળવાની શક્તિ હોય છે.

ઘણીવાર આવી શક્તિ પણ કામ કરી જાય છે અને આ એક સાથે ઘણા બધા કાર્યો કરવામાં સક્ષમ હોય છે અને તેવી જ રીતે પોતાના સ્નેહ અને દુલારથી નાનામાં નાના ઘાવથી લઈને મોટા ઘાવ ભરી શકે છે અને ત્યારબાદ જે આ ઘા મટાડી શકે છે અને તેમજ આ રચના પાછળ દુનિયાના દરેક પુરુષો મોહિત હશે તેવું કહેવામાં આવ્યું છે.

ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમાં બ્રહ્માજી સ્ત્રીની રચના વિશે આગળ જણાવે છે કે જેમાં જણાવ્યું હતું કે આ થાકી જાય છે અને તેમ છતાં પણ તે આ કાર્ય કરી શકે છે અને જ્યાં તે બીમાર હોવા છતાં પણ પોતાનું ધ્યાન સ્વયં પોતે જ રાખી શકે છે અને જેને બીના કોઈની સલાહની કે મદદની જરૂર પણ પડતી નથી.

ત્યારે જ તે આવી ગયા હતા અને આ બધું સાંભળીને જ દેવદૂત આશ્ચર્યચકિત રહી ગયા હતા અને ત્યારબાદ આશ્ચર્યથી પૂછ્યું હતું કે જેમાં શું આ બધું બે હાથ વડે કરવું સંભવ છે કે પછી તે ના હોઈ શકે તેની વાત કરવામાં આવ્યું છે અને તેના પર ભગવાને કહ્યું હતું કે એ ન ભૂલો કે આ રચના અત્યાર સુધીની સૌથી અદ્દભુત અને સર્વશ્રેષ્ઠ રચના છે તેવું પણ જણાવ્યું છે અને જેમાં તેના માટે કંઈ પણ અસંભવ નથી તેવી વાત કરવામાં આવ્યું છે.

તેવી જ રીતે એવું પણ કહેવામાં આવ્યું હોય છે કે જેમાં આ સાંભળી દેવદૂત વધારે ઉત્સાહી થઇ ગયા હતા અને જેમાં તે રચના પાસે જઈ તેનો સ્પર્શ કર્યો હતો અને જેમાં પણ સ્પર્શ કરતા જ દેવદૂત બોલ્યા હતા કે જ્યાં ભગવાન આ તો ખુબ જ નાજુક છે તેવું જણાવ્યું છે.

ત્યારબાદ જ્યાં ભગવાન બોલે છે કે જ્યાં આ રચના માત્ર દેખાવમાં જ નાજુક લાગતી હોય છે પણ મેં તેની અંદર અસીમ ધૈર્ય અને સાહસ ભરેલા છે તેવું જોયું છે અને જેમાં તે આટલું સાંભળી દેવદૂત સ્ત્રીની અનુપમ રચનામાં ખોવાઈ ગયા હતા અને જેમાં પણ એકીકરણથી, ઉત્સાહથી તે રચનાને નિહાળવા લાગ્યા હતા એવું માનવામાં આવે છે.

જ્યારે આવું બનતું હોય છે તે આશ્વર્યજનક હોય છે અને ત્યારે જ દેવદૂતને સ્ત્રીના મુખ પર કોઈ ભીનો પદાર્થ નજર આવ્યો હોય છે અને ત્યારે જ દેવદૂતે જીજ્ઞાશા પૂર્વક ભગવાનને પૂછવામાં આવ્યું હતું કે આ રચનાના ગાલ તો ભીના જ છે એવું લાગે છે અને તેની આંખમાંથી કંઈક વહે છે તેવું નજરમાં આવી રહ્યું છે પણ ત્યારે જ ભગવાને જવાબ આપ્યો હતો કે જેમાં તે તેમના આંસુ છે અને જેમાં તેમની સૌથી મોટી તાકાત છુપાયેલી છે તેવી જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જેની સામે પથ્થર પણ પીગળી જાય છે તેવું માનવામાં આવે છે અને જ્યાં આ આંસુ સ્ત્રીનો પ્રેમ જતાવવા અને એકલતા દુર કરવાનું માધ્યમ પણ બને છે અને ત્યારબાદ જ્યારે પણ તે દુઃખી હોય છે ત્યારે તે રડે છે અને દુઃખી થાય છે પણ જ્યારે તે સુખી થાય છે ત્યારે તે વધારે રડે છે જેનું કારણ કંઈક અલગ જ હોય છે.

જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાગવાનનું આ કથન સાંભળી અને ત્યારબાદ દેવદૂતે ફરી એક પ્રશ્ન પૂછ્યો હતો અને જેમાં શું સ્ત્રી જાતી વિચારી પણ શકે છે અને તેમજ તેના પર ભગવાને જણાવ્યું હતું કે હા સ્ત્રી આવું પણ વિચારી શકે છે અને ત્યારબાદ જ્યારે જરૂર પડે છે ત્યારે તે મજબુત થઈને સામનો પણ કરતી હોય છે.

ત્યારબાદ આટલું સાંભળી દેવદૂત બોલી ઉઠ્યા હતા કે જેમાં ભગવાન તમારી આ રચના ખરેખર ખુબ જ અદ્દભુત છે અને જે ખૂબ જ નવાઈની વાત છે અને જેમાં તમે તેને ફૂરસતમાં બનાવી છે એટલા માટે આ રચના સંપૂર્ણ પણ છે અને જેમાં કહેવામાં આવ્યું છે ત્યારે જ ભગવાન પણ બોલ્યા છે કે જેના આ રચના સંપૂર્ણ નથી તેમાં એક તૃટી છે ત્યારબાદ આટલા ગુણધર્મો હોવા છતાં પણ તે સ્વયં પોતાની મહાનતાથી અજ્ઞાન તેમજ અજાણ રહેશે તેવું કહેવામાં આવ્યું છે.

તેમજ મિત્રો કહેવામાં આવ્યું છે કે આ વાત પરથી આપણે જાણી શકીએ છીએ કે જેમાં ભગવાન સાથે જ આ રચનાને ખૂબ જ અદ્દભુત રીતે બનાવવામાં આવી છે અને જની વાત કરવામા આવી છે પણ ત્યારબાદ દુનિયાનો પ્રત્યેક પુરુષ કોઈને કોઈ નારી પર આશ્રિત હોય છે જ અને તેમજ ભલે તે માં હોય કે પછી બહેન હોય કે પછી પત્ની હોય કે પછી મિત્ર હોય અને તેવી જ રીતે આ નારીનું કોઈ પણ રૂપ હોય છે અને જેમાં પુરુષ જો તેનું સમ્માન કરે છે તો ત્યારબાદ તે પુરુષનું પતન નક્કી હોય છે તેવી જ રીતે આ તમારે સમજવાનું છે તો મિત્રો આ રીતે સ્ત્રી ભગવાનની એક અદ્દભુત રચના છે તેવું માનવામાં આવે છે અને જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આવતી દરેક સ્ત્રીનું સમ્માન અને રક્ષણ કરવું જોઈએ તેમજ આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *