આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે ભગવાન હનુમાન પર વિશ્વાસ ન રાખતો હોય રામ ભક્ત હનુમાન એક એવા દેવતા છે કે જેઓ થોડી ભક્તિ કરવા છતાં તરત પ્રસન્ન થઈ જતા હોય છે હનુમાનજી પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરીને તેને દુઃખ દૂર કરી દે છે એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજીના અમુક મંત્રોના જાપ કરવાથી તે તુરંત પ્રસન્ન થતા હોય છે જે વ્યક્તિ ઉપર દુશ્મનો સંકટ હોય તે વ્યક્તિએ હનુમાનજીના આ મંત્રોના જાપ કરવા જોઈએ જેનાથી સંકટ દૂર થઈ જાય છે.
દરેક માનવી એવી જ ઈચ્છા ધરાવતો હોય કે પોતે સુખી થાય તેમનુ સમાજ મા માન-પ્રતિષ્ઠા વધે તથા પોતાને પોતાની જીંદગી મા ક્યારેક નબળી આર્થિક સ્થિતિ નો સામનો ન કરવો પડે આ માટે વ્યક્તિએ મંગળવાર ના રોજ એક મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવા નુ થાય છે આ મંત્રો નુ મંત્રોચ્ચારણ ફક્ત ત્રણ જ વાર કરવા નુ છે અમુક જ સમય બાદ આ મંત્રોચ્ચારણ ની અસર તમે સ્વયં જોઈ શકશો.
શાસ્ત્રો મા જણાવ્યા મુજબ આ મંત્ર મા પુષ્કળ શક્તિ રહેલી છે તથા તેને અચૂક ગણવા મા આવે છે જેની અસર થાય જ છે તમામ લોકો એ વાત થી પરિચિત જ છે કે હનુમાનજી ની મહિમા પાર વગર ની છે હાલ ના સમય મા પણ હનુમાનદાદા જીવંત છે તેને ચિરંજીવી પ્રાપ્ત થયુ છે જો કોઈ માનવી સાચા હ્રદય થી તેનુ સ્મરણ કરે તો તે તેની મદદે અવશ્ય આવે છે.
ભુતકાળ મા મોટા નામચીન લોકો આ મંત્રો નુ ઉચ્ચારણ કરતા આ એક એવો મંત્ર છે જેના રટણ થી તમામ લોકો ના જીવન મા પરિવર્તન આવે છે પ્રતિદિન રાત્રી ના સમયે ઊંઘતા પહેલા સાચા મન થી અને શુધ્ધ હ્રદય વડે ત્રણ વખત આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ આ મંત્રો નુ રટણ કરતી વેળા એ નેત્રો બંધ રાખવા તથા બજરંગબલી નુ સ્મરણ કરતા આ મંત્રો નુ ત્રણ વખત મંત્રોચ્ચારણ કરવુ. આ મંત્ર નીચે મુજબ છે.
નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંતાય ગૃહ પ્રવેશા ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આઓ હંમેશા.તમને જાણી ને નવાઈ લાગશે કે આ મંત્ર નો ઉલ્લેખ લક્ષ્મી મહાગ્રંથ મા થયેલ છે તથા એવુ માનવા મા આવે છે કે જો આ મંત્ર નો જાપ મંગળવાર ના દિવસે રાત્રે ઊંઘતા પહેલા કરવા મા આવે તો ઘર નુ વાતાવરણ સકારાત્મક રહે છે તથા મા લક્ષ્મિ નો સદાય નિવાસ રહે છે આ વ્યક્તિ ના તમામ દુઃખો બજરંગબલી દૂર કરે છે તથા આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય છે.
શત્રુઓથી પરેશાન હોવ તો કરો આ મંત્રનો જાપ તંત્રશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ તમને વારંવાર પરેશાન કરતું હોય અથવા તો પછી તમારા દરેક કામમાં અડચણ પહોંચાડતું હોય તો તમે તેની સાથે ઝઘડો કરવાના બદલે પવનપુત્રનું ધ્યાન ધરો પોતાની શ્રદ્ધા અનુસાર મંત્ર ऊं नमो भगवते पंचवदनाय पूर्वकपिमुखाय ठं ठं ठं ठं ठं सकल शत्रु संहारकाय स्वाहा’નો જાપ કરો. પછી જુઓ કેવી રીતે વિરોધીઓ પણ તમારા વખાણ કરશે અને તમારા જીવનમાં સુખ-શાંતિનો વાસ થશે.
આર્થિક સ્થિતિ મજબૂત કરવા કરો આ મંત્રજાપ જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે અથવા તો કમાણી છતાં પણ ધન રોકાતું નથી અથવા તો તમે આર્થિક રીતે સશક્ત થવા ઈચ્છો છો પરંતુ તમારે કોશિશોમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો આવી સ્થિતિમાં હનુમાનજીની પૂજા કરો મંત્ર ‘ऊं नमो भगवते पंचवदनाय उत्तरमुखाय आदिवराहाय लं लं लं लं लं सकल संपत्कराय स्वाहा’નો જાપ કરો.
સફળતા પ્રાપ્ત કરવા માટે કરો આ મંત્રજાપ તંત્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો તમને કાર્યમાં નોકરી અથવા તો વ્યવસાયમાં તમામ મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી તો મંગળવારના દિવસે ऊं नमो भगवते पंचवदनाय ऊर्ध्वमुखाय हयग्रीवाय रूं रूं रूं रूं रूं रुद्रमूर्तये सकलजन वशकराय स्वाहा’નો જાપ કરવો જોઈએ જેથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.