બાથરુમમાંથી નહાઈ આવ્યાં બાદ વાઈફે હટાવ્યો ટૂવાલ, પતિ-પત્નીની મસ્તીની રિલ્સ થઈ વાયરલ

Posted by

પતિ-પત્ની વચ્ચે મસ્તીના ઘણા વીડિયો તમે જોયા હશે. સોશિયલ મીડિયા પર રોજ આવી રીલ અપલોડ થતી હોય છે, જેમાં કપલ ક્યારેક એકબીજાને ટોણો મારતાં તો ક્યારેક એકબીજાની ચિંતા કરતાં જોવા મળે છે. આવો જ વધુ એક વીડિયો પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં પત્ની પોતાના પતિ સાથે મજાક કરતી જોવા મળી રહી છે, પરંતુ પતિની આ હરકતથી પતિ ચોંકી જાય છે અને ઘડીક ભર તો તે ધબકારા ચૂકી જાય છે પરંતુ પત્ની તો મજાકના મૂડમાં હતી અને મસ્તી દ્વારા પતિને ખીજવવા માગતી હતી.

પત્નીએ ટૂવાલ કાઢી નાખીને કરી મસ્તી

વીડિયોની શરૂઆતમાં એક પત્ની બાથરુમમાં નહાઈએ ટૂવાલ વીંટીને આવતી જોવા મળી રહી છે અને તેનો પતિ કબાટમાંથી તેના માટે કપડાં કાઢતો જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે મહિલા સ્નાન કરીને આવી રહી છે અને પતિ તેના પહેરવા માટે કપડાં પસંદ કરી રહ્યો છે, ત્યારબાદ અચાનક મહિલા કેમેરા સામે આવે છે અને તેનો ટુવાલ કાઢી નાખે છે. આ જોઈને પતિ હાંફળો-ફાંફળો બનીને દોડી આવે છે તેને એમ હતું કે ટૂવાલ કાઢ્યા બાદ પત્ની ન્યૂડ બની હશે પરંતુ તેવું કાંઈ નહોતું, પત્ની તો મસ્તી કરવા માગતી હતી. જેવો પત્નીએ ટૂવાલ કાઢી નાખ્યો કે તરત પતિ તેની તરફ કપડા લઈને દોડી પડ્યો હતો.

પતિ-પત્ની વચ્ચે જબરદસ્ત પ્રેમ અને કેમિસ્ટ્રી જોવા મળી

પતિ ભાગીને પત્નીને પકડી લે છે અને પછી તેનો શ્વાસ હેઠો બેસે છે. પત્નીએ પહેલેથી જ ટુવાલ નીચે કપડાં પહેરેલા હતા તે ફક્ત પતિને પરેશાન કરવા માગતી હતી. આ જોઈને પત્ની હસવા લાગે છે અને પતિ તેની હરકતો જોઈને સ્તબ્ધ થઈ જાય છે. બંને વચ્ચે જબરદસ્ત પ્રેમ અને કેમિસ્ટ્રી છે. આ વીડિયો ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 2 લાખ 94 હજારથી વધુ લોકો આ વીડિયોને લાઇક કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Khwahish Gal (@khwahish_gal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *