સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદી માહોલ યથાવત બન્યો છે. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેમાં સાબરકાંઠા મહેસાણા રાજકોટ ગીરનાર તેમજ અમદાવાદ અને સુરતની અંદર રહેલી સવારથી જ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આમાં નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસેદી ઝાપતાઓને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આવનાર વરસાદને લઈને નવી નવી આગાહીઓ જાહેર કરવી દેવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાત રાજેન્દ્ર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લોવર પડશે સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણી જગ્યા ઉપર અવિરત ધોધમાર વરસાદ પડી શકે છે
સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે 21 તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ થવાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવેલા ધોધમાર અને વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યની અંદર ઘણા વિસ્તારમાં ભારેથી લઈને હતી ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે
અમરા પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતની અંદર પણ હતી ભારે વરસાદ નોંધાઈ શકે છે અને હવામાં વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક સુધીમાં અવિરત ખૂબ વધારે વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યની અંદર આવનારા ચાર દિવસ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મધ્યમ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટો છવાયો વરસાદ પડશે.
ભયંકર વરસાદને કારણે નદીઓ ની અંદર પણ નવા નિર્માણની આવક થઈ છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા ત્રણે ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. 24 ટીવી લઈને 48 કલાક સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અત્યારે વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ, કેટલા સમયની અંદર વરસાદ પડી એક વખત પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.