દરેક પુરુષ ઇચ્છે કે, તે બેડ પર સારુ પરર્ફોમન્સ કરે અને તેઓ તેમની સારી છાપ ઉભી કરે. જો કે આ છાપ ઊભી કરવા માટે તમારે અનેક ઘણી વાતોનું ધ્યાન રાખવુ પડે છે. આમ જો તમે પણ તમારી પત્ની સામે બેસ્ટ બનવા માંગતા હોવ તો ફોલો કરો આ ટિપ્સ…
1. સારું ખાઓ અને મજબૂત બનો
તમારી સેક્સ લાઈફને સ્ટ્રોંગ બનાવવા માટે દિવસ દરમિયાન સારો ખોરાક લેવાનું રાખો. કેળા, ઇંડા, ઓનિયન અને વાઈન તમારી સેક્સ એનર્જીને વધારવામાં હેલ્પ કરે છે.
2. સ્મોકિંગ છોડી દો
જો તમે નિયમિત પણે સ્મોક કરતા હોવ તો આજથી જ છોડી દો કારણકે તે તમારું બ્લડ સરક્યુલેશન ઘટાડે છે. વધુ પ્રમાણમાં સ્મોક કરવાથી તમારી સેક્સ ક્ષમતા પણ ઘટી જાય છે.
3. હસ્તમૈથુન વધારે ન કરો
વધારે હસ્તમૈથુન સેક્સની ભૂખને ખતમ કરી નાખે છે, આથી ઉત્તેજનાને કંટ્રોલ કરો.
4. સેક્સની સાચી પોઝિશનને જાણો
હંમેશા ઓરલ સેકસથી વાર્મ અપ કરો. મિશનારી અને ડોગી સ્ટાઈલ બ્લ્ડના ફ્લોને વધારે છે. અને એનાથી સેક્સ રિલેશન મજબૂત બને છે. પાર્ટનરને પહેલા રાઈડ કરવાનો અવસર ન આપો.