બબીતાજી ની ગુજરાત મુલાકાત, મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ મા-ણ્યો

Posted by

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા એટલે કે મુનમુન દત્તા થોડાં દિવસ પહેલાં જ ગુજરાત આવી હતી. મુનમુન દત્તા ભાઈ, ભાભી તથા ભત્રીજી સાથે આવી હતી. ગુજરાતમાં મુનમુન દત્તા દોઢ દિવસ રહી હતી અને તેમાં અમદાવાદ તથા અંબાજીની મુ-લાકાત લી-ધી હતી.

મુનમુન દત્તા અમદાવાદમાં પોતાના ફેમિલી ફ્રેન્ડ ડૉ. પંકજ નાગરના ત્યાં રો-કાઈ હતી. મુનમુન દત્તા અમદાવાદમાં સૌ પહેલાં રિવરફ્રન્ટ ગઈ હતી. ત્યારબાદ સાંજે ડિનર માટે જાણીતી ગુજરાતી હોટલમાં ગઈ હતી. આટલું જ નહીં મુનમુન દત્તાએ લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પણ જોઈ હતી.

 

મુનમુન દત્તા પરિવાર સાથે અંબાજી પણ ગઈ હતી. માતાના દર્શન કર્યા બાદ એ-ક્ટ્રેસે ભટ્ટજી મહારાજના આશીર્વાદ લી-ધા હતા. અંબાજીમાં મુનમુન દત્તા આવી હોવાની વાત ફે-લા-તા જ ચા-હ-કોની ભી-ડ ઉ-મ-ટી પડી હતી. મુનમુને ચાહકો સાથે ફોટો પણ ક્લિ-ક કરાવ્યા હતા.

ડૉ. પંકજ નાગર જાણીતા એ-સ્ટ્રો-લો-જ-ર છે. મુનમુન દત્તા તેમની સાથે જ્યોતિષ અંગેની વાતચીત કરવા માટે ખાસ ગુજરાત આવી હતી. આ ઉપરાંત તેને છેલ્લાં ઘણાં સમયથી અંબાજી જવું હતું.

મુનમુન દત્તાએ કહ્યું હતું કે ઇન્ડિગો ફ્લાઇટમાં તેઓ મુંબઈથી અમદાવાદ આવતા સ-મ-યે ઘણાં જ થા-કી ગયા હતા. એરલાઇન્સે છેલ્લી ઘડીએ ગે-ટ બ-દ-લી ના-ખ્યો હતો અને તેથી જ તેમણે એરપોર્ટના એક છેડેથી બીજે છેડે ફ્લાઇટ માટે ભા-ગ-તા ભા-ગ-તા જવું પ-ડ્યું- હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *