આયાએ રાખતા પહેલા ચેતી જજો, બાળકોને વેચતી ગેંગનો પર્દાફાશ, એક ફોનના કારણે દીકરી બચી ગઈ

Posted by

પૈસા પાછળ એટલા પણ ન ભાગશો કે, પોતાના સંતાનોને કોઈના હવાલે છોડવા પડે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રહેતા નોકરીયાત માતા-પિતાને ચેતવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જ્યાં બસ એક દીવસની ચૂક થઈ હોત તો મા-બાપ સંતાન વિહોણા થઈ ગયા હતા. અને તેમનું સંતાન બહાર વેચાઈ ગયું હોત. કારણ કે, જે નોકરીયાત મા-બાપે સંતાનને સાચવવા માટે ઓનલાઈન આયા રાખી હતી. તે આયાએ પતિ સાથે મળી બાળકીને વેચવાપ્લાન ઘડ્યો હતો.

જેના તાર છેક પશ્ચિમ બંગાળ સુધી લંબાયેલા હતા. ત્યારે શું છે નોકરીયાત મા-બાપને સાવચેત કરતો કિસ્સો જુઓ આ રિપોર્ટમાં…

એક ફોનના કારણે દીકરી બચી ગઈ

ખાસ કરીને અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મોટા શહેરોમાં રહેતા નોકરિયાત માતા-પિતાના સમય ના અભાવે આયા રાખે છે . અમદાવાદમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જો પોલીસ નો ફોન ના આવ્યો હોત તો બાળકી વેચાઈ ગઈ હોત.

અમદાવાદનું કપલ તેમણે તેમના સંતાન ને સાચવવા માટે ઓનલાઇન આયા રાખી હતી પરંતુ તેણે તેના પતી સાથે મળી બાળકીને વેચવા માટે પ્લાન કર્યો તેના તાર છે પશ્ચિમ બંગાળ સુધી  જુઓ ખાસ રિપોર્ટ શું તમે નોકરિયાત માતા પિતા છો શું તમે ઓનલાઇન આયા તો નથી રાખ્યું તો જો બાળકને આયા હોય તો ચેતી જજો કારણ કે એક દિવસ પહેલા જો બંગાળ પોલીસનો ફોન ના આવ્યો હોત તો આ માણસની બાળકીને વેહચી નાખી હોત.

ઓનલાઇન મુંબઈની કંપની પાસેથી મૂળ પશ્ચિમ બંગાળની બિંદુ શર્મા નામની આયા અમદાવાદ બોલાવવામાં આવ્યાં અને પોતાના પતિ સાથે બાળકી ના ફોટા બનાવી દીધા અને પોતે તે બાળકી ના માતા-પિતા જ છે અને બાળકીને દત્તક આપવા માંગે છે તેમ કહીએ તેને વેચી નાખવાના હતા પરંતુ તે પહેલાં પશ્ચિમ બંગાળ અમદાવાદ પોલીસ  કેવી રીતે ખબર પડી  તે અંગે વાત કરવામાં આવી છે અને તેનો સંપર્ક મહારાષ્ટ્ર પ્રશાંત કાંબલી સાથે થયો જણાવ્યું છે ગરીબીના કારણે પોતાનું બાળક દત્તક આપવા માંગે છે જેથી પશ્ચિમ બંગાળના દંપતીએ બાળકીના ફોટો પાડીને મોકલ્યા હતા.

ત્યાર બાદ દંપતી સાથે વાત કરી તો તેમણે બાળકી નો બર્થ ડે જણાવવા કહ્યું. પરંતુ તે આયા બાળકી નો બર્થડે જણાવી શકી નહીં ત્યારે જ બંગાળના દંપતી ચોંકી ગયા અને તેમને શંકા ગઇ ત્યારે તેમણે તપાસ કરી તો ખબર પડી કે  તેમને જાણવા મળ્યું કે દેશ માં હ્યુમન ટ્રાફિકની સાથે જોડાયેલી આયા પાસે તેના દીકરી નો ફોટો છે ને વેચવા માંગે છે આ પોલીસે ફોન બાળકીના પિતાએ ઘરે ફોન કર્યો તો જાણવા મળ્યું હતું અને ખબર પહેલા પશ્ચિમ બંગાળ પોલીસ ની માહિતીના આધારે ચાંદખેડા પોલીસ વર્કિંગ કપલ ના ઘરે પહોંચી અને બિંદુ ની ધરપકડ કરી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *