અંક્લેશ્વરના આંગણે કો-વે-ક્સિન બનશે,ગુજરાતમાં ભારત બાયોટેક કંપનીને વે-ક્સિન ઉત્પાદન માટે ભારત સરકારની મંજૂરી

અંક્લેશ્વરના આંગણે કો-વે-ક્સિન બનશે,ગુજરાતમાં ભારત બાયોટેક કંપનીને વે-ક્સિન ઉત્પાદન માટે ભારત સરકારની મંજૂરી

ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વે-ક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ મંગળવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતુકે, ગુજરાતમાં કોવે-ક્સિન બનાવવાની ઉત્પાદન ફેસેલીટીને ભારત સરકારે મંજુરી આપી છે. આમ હવે અંકલેશ્વરમાં પણ ભારત બાયોટેકની કોવે-ક્સિનનુ ઉત્પાદન શરુ થશે.

અંકલેશ્વર ખાતે ત્રીજી કંપની ઇન્જેક્શન-વે-ક્સિન બનાવશે

કેડિલા ઝાયડસ કંપની હાલમાં જ સૌથી વધુ અછત ઊભી થયેલ રેમડેસિવિર ઇન્જેક્શનનું રો મટીરિયલ પણ અંકલેશ્વરમાં તૈયાર થાય છે. આ ઉપરાંત ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરે છે. હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વે-ક્સિન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે અને ટૂંકમાં કોવે-ક્સિન વે-ક્સિનનું ઉત્પાદન કરશે.

કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે

ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વરસ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે. ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.

હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વે-ક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વે-ક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વે-ક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વરસ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એન્ટીરેબિઝની વે-ક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વે-ક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.

કંપનીએ અગાઉ હડકવા માટે રસી ઉત્પાદન કર્યું હતું

અંકલેશ્વરની ચિરોન બેહરિંગ વે-ક્સિન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેબીઝ નામની હડકવાની રસીનું ઉત્પાદન કરતી હતી. કંપની ભારત બાયોટેક કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગ વે–ક્સિન કંપની હોવાથી હવે તેઓ દ્વારા કોરોના સામે જંગમાં કોવે-ક્સિનનું પણ ઉત્પાદન આગામી સમયમાં અહીંથી કરશે.

અંકલેશ્વર ખાતે ત્રીજી કંપની ઇન્જેક્શન-વે-ક્સિન બનાવશે

કેડિલા ઝાયદસ્ત કંપની હાલમાં જ સૌથી વધુ અ-છ-ત ઉભી થયેલ રેમડેસિવર ઇન્જેક્શનનું રો મટીરીયલ પણ અંકલેશ્વરમાં થાય છે. આ ઉપરાંત અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દ-વાનું ઉત્પાદન કરી રહી છે. જે બાદ હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વેક્સીન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે અને ટૂંકમાં કોવે-ક્સિન ઇ-ન્જે-ક્શ-નનું ઉત્પાદન કરશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *