વિદ્યાર્થિનીઓ એ રો-મિયોગીરી કરતા સ-ગી-ર ને બરાબર નો પા-ઠ ભણાવ્યો,જાહેરમાં ચપ્પલ વડે ફ-ટ-કારી સા-ન ઠેકાણે લાવી દીધી, જુવો વિડિઓ

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થિનીઓનો પી-છો કરતા એક સ-ગી-રને ઝ-ડપી પાડી ત્રણથી ચાર યુવતીઓએ જાહેરમાં મેથીપાક ચ-ખાડી સગીરની સા-ન ઠે-કા-ણે લાવી દીધી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ પો-લી-સ ફ-રિ-યા-દ નોં-ધા-ઈ નથી.
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે વીડિયો લાઠી તાલુકાના શેખપીપરિયા ગામનો હોવાની ચર્ચા છે. જેમાં ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓ એક સ-ગીરને જાહેરમાં ચપ્પલ વડે ફ-ટ-કા-ર-તા નજરે પડી રહી છે. વાઈરલ વીડિયોમાં થઈ રહેલા સંવાદ મુજબ સગીર દરરોજ વિદ્યાર્થિનીઓનો પી-છો કરી પ-જ-ણી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓ સહિત અન્ય બે લોકો મળી રો-મિ-યો-ગી-રી કરવા આવેલા સ-ગી-રને થ-પ્પ-ડો અને પ્પલ વડે મા-ર મા-ર-તા જોવા મળી રહ્યા છે.તો બીજી તરફ સ-ગીર ‘હવે નહીં આવું’ અને ‘હવે નહીં કરું’ની વાત કરી કરતો સંભળાઈ રહ્યો છે.
આ ઘ-ટ-ના અંગે હજી સુધી કોઈ પો-લી-સ ફ-રિ-યા-દ નહીં
અમરેલી જિલ્લના સોશિયલ મીડિયામાં વા-ઈ-રલ થઈ રહેલો આ વીડિયો લાઠી તાલુકાના શેખપીપરિયા ગામનો હોવાની ચર્ચા છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ પો-લી-સ ફ-રિ-યા-દ નોં-ધા-ઈ નથી.
View this post on Instagram