દર વર્ષે ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જાય છે. ઘણી વાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પ્રોગ્રામ્સ વિશે ખબર નથી હોતી જેના લીધે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
વર્ષે ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જાય છે. ઘણી વાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પ્રોગ્રામ્સ વિશે ખબર નથી હોતી જેના લીધે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
તમે અમેરિકામાં અભ્યાસ કરવા માટે ઘણી બધી સ્કોલરશિપ માટે અરજી કરી શકો છો. આજે અમે તમને આ શિષ્યવૃત્તિઓ સંબંધિત તમામ માહિતીઓ આપીશું
Stanford University Scholarships – સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાંની એક છે. આ શિષ્યવૃત્તિ સંપૂર્ણ ટ્યુશન ફી, રહેવા અને મુસાફરી ખર્ચ અને અન્ય સપોર્ટને આવરી લે છે. માસ્ટર અને પીએચડી વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે.
Hubert Humphrey Fellowship Program – આ ફેલોશિપ ફુલબ્રાઇટ પ્રોગ્રામનો એક ભાગ છે, જેનો હેતુ વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં લાવવાનો છે. આ શિષ્યવૃત્તિ એવા બાળકો માટે છે જેઓ માસ્ટર અથવા ડોક્ટરેટની ડિગ્રી મેળવવા માંગે છે
Fulbright-Nehru Fellowship – માસ્ટર અથવા ડૉક્ટર પ્રોગ્રામ માટે અરજી કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે છે
અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો આ શિષ્યવૃત્તિ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં એક કે બે વર્ષ સુધી રહી શકે છે. આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓની ટ્યુશન ફી, જીવન ખર્ચ અને તબીબી ખર્ચ આવરી લે છે