જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અક્ષય તૃતીયાના દિવસને અખાત્રીજના દિવસ તરિકે પણ ઉજવવામાં આવે છે. અખાત્રીજનો દિવસ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ખૂબ જ પવિત્ર અને શુભ કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે દરેક પ્રકારના શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. તેવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ શુભ કાર્ય માં સફળતા મળે છે. મોટા ભાગના વ્યક્તિઓ અક્ષય તૃતીયાના દિવસે દરેક પ્રકારના શુભ કાર્યો કરે છે. કોઈપણ નવા વ્યવસાયની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે તો તેમાં સફળતા મળે છે.મિત્રો મોટા ભાગના વ્યક્તિઓ તેમનું નવું વાહન અક્ષયતૃતીયાના દિવસે ખરીદી કરે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અક્ષય તૃતીયાના દિવસે એવા ઘણા બધા કામ બતાવવામાં આવ્યા છે. જેને કરવાથી જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ વખતે અક્ષય તૃતીયાનું પવિત્ર દિવસ 3 મેં અને મંગળવારના દિવસે આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ વખતે અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે અનેક પ્રકારના અદભુત સંયોગ બનવા જઈ રહ્યા છે. જેનો સકારાત્મક પ્રભાવ દરેક મનુષ્યના જીવનનું પણ જોવા મળે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે મુહૂર્ત જોવામાં આવતું નથી.અક્ષય તૃતીયા નો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ દિવસ માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ શુભ અથવા તો નવા કાર્યની શરૂઆત કરી શકો છો. અક્ષય તૃતીયા ના દિવસે ખેતરમાં પણ મુહૂર્ત કરવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર માં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસે કોઈ પણ જરૂરીયાત મંદ વ્યક્તિ અથવા તો ઘણી વ્યક્તિઓને ભોજન નું દાન કરવાથી ઘર-પરિવારમાં ધન અને અન્નની કોઈ કમી રહેતી નથી.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે બ્રાહ્મણો ને અનાજનું દાન આપવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલું દાન પુણ્ય જન્મો જનમ સુધી પુણ્ય ફળ આપનાર હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ અક્ષયતૃતીયાના દિવસે તેમની યથાશક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરે છે.જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અક્ષયતૃતીયાના દિવસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે સોનું અને ચાંદી પણ ખરીદવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મોટા ભાગના વ્યક્તિઓ અક્ષય તૃતીયાના દિવસે તેમના પરિવારમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે તમે નવા વાહનની ખરીદી કરી શકો છો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી માતા લક્ષ્મી તમારા ઘર પરિવાર ઉપર ખૂબ જ પ્રસન્ન રહે છે.જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે મોટા ભાગના વ્યક્તિઓ વિવાહ સંબંધથી જોડાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે લગ્ન કરવા માટે શુભ મુહુર્ત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે અક્ષય તૃતીયા નો દિવસ સૌથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
અક્ષય તૃતીયા ના પવિત્ર દિવસે કરવામાં આવેલું કોઈપણ શુભ કાર્ય શુભ પરિણામ આપનાર હોય છે. મિત્રો આજના લેખમાં અમે તમને એવી બે વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ જે તમારે અક્ષય તૃતીયા ના પવિત્ર દિવસે તમારા ઘરે લાવી જોઈએ.શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે મધ અને નાગકેસર તમારા ઘરે અવશ્ય લાવવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે આ બન્ને વસ્તુઓ તમારા ઘરે લાવવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.