અભિનેત્રીએ ટ્રાયલ રૂમમાં ઉતાર્યું જેકેટ, VIDEO જોઈને લોકોએ કહ્યું આમાં ઢાંક્યું શું છે?

અભિનેત્રીએ ટ્રાયલ રૂમમાં ઉતાર્યું જેકેટ, VIDEO જોઈને લોકોએ કહ્યું આમાં ઢાંક્યું શું છે?

બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે મોટાભાગે પોતાની રૂટીન લાઈફને લઈને પણ જાણકારીઓ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને લઈને તે ટ્રોલ્સનો નિશાન બની ગઈ છે. જ્યારે અમુક ફેન્સ તેના આ લુકના વખાણ કરી રહ્યા છે.

ઉર્વશીએ શેર કર્યો ટ્રાયલ રૂમનો વીડિયો

ઉર્વશી રૌતેલાએ આ વીડિયોને શેર કરતા લખ્યું, “આર. બી. એફ (રેસ્ટિંગ બ્રેકફાસ્ટ ફેસ)નો સીરિયસ કેસ થઈ ગયો છે.  ” આ સાથે જ તેણે ઘણા દીલ વાળા ઈમોજી અને સ્ટાર્સ પોતાના કેપ્શનમાં લગાવ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સ્પેન્સનું ‘બ્રેકફાસ્ટ ચેન્જીંગ સોન્ગ’ ચાલી રહ્યું છે. ઉર્વશી આ વીડિયોમાં એક આઉટફિટ ટ્રાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે એક ટ્રાયલ રૂનમાં છે. તેણે પ્રિન્ટેડ મિની સ્કર્ટ અને બ્રાલેટ પહેરી છે તે તેની ઉપર એક પિંક કલરના જેકેટનું ટ્રાયલ કરી રહી છે.

જેકેટમાં આપ્યા અલગ અલગ પોઝ

ઉર્વશી રૌતેલા આ જેકેટની ચેન ખોલીને અલગ અલગ એન્ગલ જોઈ રહી છે. તે પોતાના શોલ્ડર પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નેટિજન્સને આ પસંદ નથી આવી રહ્યું અને તેમણે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યુઝરે લખ્યું, “દર્શાવવા શું માંગો છો મેમ.” ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યું, “આખરે આમા ઢાંકેલું શું છે…” જોકે અમુક ફેન્સ ઉર્વશીની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ વીડિયોમાં દેખાઈ રહેલા તેના કોન્ફિડન્સના વખાણ કરી રહ્યા છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.