અંબાણી ફેમિલી બાદ હિમેશ રેશમીયા પોહચ્યાં દાદાના દર્શને!! દાદાના શરણે શીશ જૂકાવી કર્યા દર્શન… જુઓ ખાસ તસ્વીર

હાલમાં જ અંબાણી પરિવાર સાળંગપૂરધામ ના દર્શનાર્થે પધાર્યા હતા અને હવે ફરી એકવાર હિમેશ રેશમિયાએ પણ દાદાના ચરણે શીશ ઝુકાવ્યું. આપણે સૌ કોઈ જાણીએ છે જે, સાંળગપુર ધામ આસ્થાનું કેન્દ્ર છે તેમજ સાળંગપુર ધામની મુલાકાતે અનેક કલાકારો અને પ્રખ્યાત વ્યક્તિઓ આવતા હોય છે, ત્યારે હાલમાં જ મૂળ ગુજરાતી અને બૉલીવુડનાં લોકપ્રિય સિંગર હિમેશ રેશમિયા પણ કષ્ટભંજન દેવના દર્શન કરવા પધાર્યા હતા. ત્યારે સ્વામીજી એ તેમનું ભાવભર્યું સ્વાગત કરેલ. ચાલો અમેં આપને સંપૂર્ણ ઘટના વિશે જણાવીએ કે,કંઈ રીતે હિમેશરેશમિયાનું સ્વાગત કરવામાં આવેલ

આ પહેલા પણ એકવાર હિમેશ રેશમિયા પોતાના પરિવાર સાથે સાળંગપુર મંદિરે હનુમાનજીના દર્શનાથે હતા અને ત્યારે પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી એવમ પરમ પૂજ્ય વિવેકસાગર દાસજી સ્વામી સાથે સાથે પરમ પૂજ્ય 108 લાલજી મહારાજની પણ મુલાકાત કરી હતી અને સહ પરિવાર ભોજન ગ્રહણ કરી દાદાના દર્શન એવમ સંતો સાથે સત્સંગ કરી ધન્યતા અનુભવી હતી. સ્વામીજીએ હિમેશને હનુમાનજીની પ્રતિમા ભેટમાં આપેલ.

હિમેશ રેશમિયા સાળંગપુર ધામના પરમ ભક્ત થઇ ગયા છે કારણ કે તેઓ ત્રીજી વખત દાદાના દરબારમાં આવ્યા છે. હિમેશ રેશમિયાના જીવન વિષે અમે આપને જણાવીએ તો હિમેશ રેશમિયાં એ સંગીત નિર્દેશક તરીકે 2003માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયાં’ ખૂબ જ લોકપ્રિય થયા છે.આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી.હાલમાં પણ તેઓ સંગીત ક્ષેત્રમાં કાર્યરત છે.

આજે હિમેશ રેશમિયા વૈભવીશાળી જીવન જીવે છ જીવે છે પણ છતાં પણ તેઓ ભગવાનની ભાવપૂર્વક ભક્તિ પણ કરે છે. હાલમાં દાદાના દર્શન કરીને તેમણે દિવ્ય ધન્યતા અનુભવી હતી. આસ્થાનું એક માત્ર ધામ એટલે સાંળગપુરનું પરમ ધામ. આ ધામની મુલાકાતે અનેક લોકપ્રિય કલાકારો આવે છે. ત્યારે હાલમાં હિમેશ ની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Related Posts

Bigg boss 17 ની અભિનેત્રી અંકિતા લોખંડે પિંક નેટ ની સાડી અને ડીપ નેક હેવી વર્ક ના બ્લાઉઝ સાથે લાગી રહી હતી ખૂબ જ બોલ્ડ અને હોટ ચાહકોને તસ્વીરો જોતાની સાથે જ પરસેવો છૂટી ગયો

આપ સૌ લોકોએ બિગ બોસ શો તો જોયો જ હશે. બીગ બોસ 17 પરથી ફેમસ થયેલી અંકિતા લોખંડે આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે. આ…

ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં બચ્ચન પરિવારથી માંડી બોલીવુડના કિંગ શાહરુખ ખાન એ હાજરી આપી ચાર ચાંદ લગાવી દીધા અન્ય બોલીવુડના દિગજ્જો એ પણ આપી હાજરી

સમગ્ર ભારતભરમાં ઈદ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો ઈદના તહેવાર નિમિત્તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક અલગ ચમક જોવા મળી હતી. આ અવસર પર ફિલ્મ નિર્માતા…

નીતા અંબાણીનો સિલ્ક સાડીમાં લુક જોઈ NMACC ના કાર્યક્રમમાં આવેલા તમામ દર્શકો જોતા જ રહી ગયા આ સાડી ની કિંમત જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

આપ સૌ લોકો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને તો ઓળખતા જ હશો. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવા માટે અનેક સંઘર્ષો કર્યા છે મુકેશ અંબાણીની તમામ સફળતા…

આને કહેવાય સંસ્કાર!! બોલીવુડના સુપરસ્ટાર હોવા છતાં પણ રણવીર સિંહ અને ક્રિતી સેનન કાશીના ઘાટ પર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા વાયરલ તસવીરો જોઈ ચાહકોના દિલ પણ ખુશ થઈ ગયા – જુઓ તસવીર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક જોડીઓ ખૂબ જ ફેમસ છે તેને કારણે જ આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. આવી જ એક બોલીવુડની મશહૂર…

પ્રખ્યાત સિંગર અને સોંગ રાઇટર અનન્યા બિરલા પોતાના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો મંદિર તરફથી અનન્યા બિરલા ને એવી ભેટ આપી કે…..

હાલના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર સાથે સાથે અને સિંગરો પણ ભારતમાં આવેલા તીર્થ સ્થાનોની મુલાકાત લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તેવા માં સિંગર એન્ડ સોંગ રાઇટર…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ની સોનુ તરીકે પાત્ર નિભાવનાર અભિનેત્રી પલક સિંધવાએ તેના 26માં જન્મદિવસ નિમિત્તે ખરીદી કરોડો રૂપિયાની લક્ઝરીયસ કાર ગુલાબી કુર્તીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજના સમયમાં સૌથી લોકપ્રિય ટીવી શો બની ગયો છે લોકો આ સીરીયલ ને જોવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે કારણ કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *