આટલી સુંદરતા તમે આજ સુધી નહિ જોઇ હોય નવા ગીત ના શૂટિંગ વખતે કચ્છી કોયલ ગીતાબેન રબારી મોરપીંછ સાથે જોવા મળી ખૂબ જ આકર્ષક લુકમાં – જુઓ તસવીર

આપ સૌ લોકો કચ્છી કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારી ને તો ઓળખતા જ હશો ગીતાબેન રબારી એ પોતાના લોકસંગીતથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનો સુર સ્થાપિ દીધો છે.

આ કારણથી જ આજના સમયમાં ગીતાબેન રબારીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેના ચાહકો માત્ર ગુજરાતની પરંતુ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે રહેલા છે ગીતાબેન રબારી આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ભૂલ્યા નથી તે પોતાના દરેક કાર્યક્રમમાં પોતાને શોભે તેવા ભારતીય સંસ્કૃતિ તથા પોતાના કુળ મુજબ નો જ પહેરવેશ પહેરીને આવે છે. આજ સાદગી દરેક લોકોના દિલ જીતી લે છે.

ગીતાબેન રબારી થોડા સમય પહેલા પોતાના પતિ પૃથ્વી રબારી સાથે પેરિસ પ્રવાસમાં જોવા મળ્યા હતા જ્યાં પેરિસમાં આવેલા એફ્રીલ ટાવરની નીચે પેરિસના લોકો સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા ગીતાબેન રબારીએ પેરિસની અંદર પણ ભારતીય સંસ્કૃતિનો ઉદય કર્યો હતો ત્યારબાદ પેરિસમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ દરેક લોકોને પોતાના સુરથી મોહિત કર્યા હતા ગીતાબેન રબારીને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે ગીતાબેન રબારીને હંમેશા પોતાના ચાહકોનો પ્રેમ સાથ અને સહકાર મળી રહે છે તેથી જ આજે તેઓ પોતાના દરેક સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે ગીતાબેન રબારી પોતાના ચાહકો સાથે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જોડાયેલા રહે છે.

હાલમાં તેઓ મેં હારું તો શ્યામ સહારા આ ગીત પ્રસ્તુત કરી રહ્યા છે અનેક ચાહકોએ આ ગીતની સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી ગીતાબેન રબારી આ ગીતના શૂટિંગ માટે ખાસ પહેરવેશ પહેરી ફોટોશૂટ કરાવ્યું હતું. તેની અનેક તસવીરો તેઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં જોવા મળી રહ્યું છે કે ગીતાબેન રબારી વાદળી કલરની ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે તથા તેમને હાથમાં મોરપીંછ પણ લીધું છે આ મોરપીંછ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે લોકોને તેનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો. લોકોએ આ ગીતની શુભેચ્છા સાથે સાથે ખૂબ લાઈક અને કોમેન્ટ પણ કરી હતી.

ગીતાબેન રબારી નું આ નવું ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. તેમણે આ ગીત પોતાની youtube ચેનલ પર રજૂ કર્યો હતો જેમાં અનેક લોકોએ લાઈક અને કોમેન્ટ કરી આ ગીતના ખૂબ વખાણ કર્યા હતા. ઘણા લોકોએ જય શ્રી શ્યામ જય શ્રી કૃષ્ણ પણ લખ્યું હતું. ગીતાબેન રબારી ના દરેક ગીતો લોકોને ખૂબ જ પસંદ આવે છે હાલમાં તો આ ગીત ખૂબ જ સુપરહિટ બની ચૂક્યું છે.

 

Related Posts

Bigg boss 17 ની અભિનેત્રી અંકિતા લોખંડે પિંક નેટ ની સાડી અને ડીપ નેક હેવી વર્ક ના બ્લાઉઝ સાથે લાગી રહી હતી ખૂબ જ બોલ્ડ અને હોટ ચાહકોને તસ્વીરો જોતાની સાથે જ પરસેવો છૂટી ગયો

આપ સૌ લોકોએ બિગ બોસ શો તો જોયો જ હશે. બીગ બોસ 17 પરથી ફેમસ થયેલી અંકિતા લોખંડે આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે. આ…

ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં બચ્ચન પરિવારથી માંડી બોલીવુડના કિંગ શાહરુખ ખાન એ હાજરી આપી ચાર ચાંદ લગાવી દીધા અન્ય બોલીવુડના દિગજ્જો એ પણ આપી હાજરી

સમગ્ર ભારતભરમાં ઈદ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો ઈદના તહેવાર નિમિત્તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક અલગ ચમક જોવા મળી હતી. આ અવસર પર ફિલ્મ નિર્માતા…

નીતા અંબાણીનો સિલ્ક સાડીમાં લુક જોઈ NMACC ના કાર્યક્રમમાં આવેલા તમામ દર્શકો જોતા જ રહી ગયા આ સાડી ની કિંમત જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

આપ સૌ લોકો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને તો ઓળખતા જ હશો. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવા માટે અનેક સંઘર્ષો કર્યા છે મુકેશ અંબાણીની તમામ સફળતા…

આને કહેવાય સંસ્કાર!! બોલીવુડના સુપરસ્ટાર હોવા છતાં પણ રણવીર સિંહ અને ક્રિતી સેનન કાશીના ઘાટ પર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા વાયરલ તસવીરો જોઈ ચાહકોના દિલ પણ ખુશ થઈ ગયા – જુઓ તસવીર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક જોડીઓ ખૂબ જ ફેમસ છે તેને કારણે જ આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. આવી જ એક બોલીવુડની મશહૂર…

પ્રખ્યાત સિંગર અને સોંગ રાઇટર અનન્યા બિરલા પોતાના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો મંદિર તરફથી અનન્યા બિરલા ને એવી ભેટ આપી કે…..

હાલના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર સાથે સાથે અને સિંગરો પણ ભારતમાં આવેલા તીર્થ સ્થાનોની મુલાકાત લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તેવા માં સિંગર એન્ડ સોંગ રાઇટર…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ની સોનુ તરીકે પાત્ર નિભાવનાર અભિનેત્રી પલક સિંધવાએ તેના 26માં જન્મદિવસ નિમિત્તે ખરીદી કરોડો રૂપિયાની લક્ઝરીયસ કાર ગુલાબી કુર્તીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજના સમયમાં સૌથી લોકપ્રિય ટીવી શો બની ગયો છે લોકો આ સીરીયલ ને જોવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે કારણ કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *