આ ગામમાં આવેલું છે શ્વાનનું અનોખું મંદિર, ભક્તોની દરેક માનતા કરે છે પુરી

Posted by

આ અનોખા મંદિરો અજીબોગરીબ કહાનીઓ સાથે જોડાયેલ હોય છે. જેના વિશે ઘણા લોકો જાણતા નથી હોતા. આવું જ એક અનોખું મંદિર કર્ણાટકના રામનગર જિલ્લાના ચન્નાપટનાના અગ્રહારા વલાગેરેહલ્લી ગામમાંથી શ્વાનનું મંદિર બનાવવામાં આવ્યું છે.

શ્વાનને વીરમસ્તિ કેમ્પમ્માના આરાધ્ય માનવામાં આવે છે. અગ્રહારા વલાગેરેહલ્લી ગામના મૂળ નિવાસીઓનું માનવું છે કે, જો લોકો અહીં શ્વાનની મૂર્તિની પૂજા કરે અને પોતાના કામને પુરુ કરતી વખતે નિશ્ચિત સમયે તેનું ધ્યાન રાખે તો તેમની સમસ્યાઓ ખતમ થઈ જાય છે.

જો કોઈના ઘરમાં ચોરી થઈ જાય અને તે આ મંદિરમાં શ્વાનની પૂજા કરે છે, તો એવું માનવામાં આવે છે કે, આ જાનવર ચોરોને સજા આપવાનું કામ પોતાના ઉપર લઈ લે છે. આ માન્યતાને ધ્યાનમાં રાખતા દર ગુરુવાર અને રવિવારે શ્વાનની ખાસ પૂજા થાય છે. પૂજા સમારંભમાં દેવી વીરમસ્તિ કેમ્પમ્માની પૂજા બાદ થાય છે.

નિક લોકોનું માનવું છે કે, જો આપ આ મંદિરની બહાર નીકળીને પોતાનું કામ પુરુ કર્યા બાદ શ્વાનને યાદ નથી કરતા તો આ જાનવર આપને હેરાન કરશે. શ્વાનને વિશેષ સન્માન આપવામાં આવે છે અને તેમને વધેલા ભોજન ખવડાવવાની મનાઈ છે.

 સ્થાનિક લોકોનું માનવું છે કે, જો આપ આ મંદિરની બહાર નીકળીને પોતાનું કામ પુરુ કર્યા બાદ શ્વાનને યાદ નથી કરતા તો આ જાનવર આપને હેરાન કરશે. શ્વાનને વિશેષ સન્માન આપવામાં આવે છે અને તેમને વધેલા ભોજન ખવડાવવાની મનાઈ છે.

એવું માનવામાં આવે છે કે, આ અમાનવીય કૃત્ય કરવા બદલ લોકોને સુતી વખતે ખરાબ સપના અપાવે છે. જો કોઈ શ્વાનની દેખરેખ નથી કરતું તો તેમને બસ આ મંદિરમાં લાવવાનું રહેશે અને અન્ય લોકો જાનવરની પૂજા કરી શકશે.

ટાઈમ્સ ઓફ ઈંડિયામાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર, આ મંદિરમાં દર વર્ષે દુનિયાભરમાંથી સારી એવી સંખ્યામાં લોકો આવે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, રમેશ નામના એક વેપારીએ 2010માં આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું.

ગ્રામિણોના જણાવ્યા અનુસાર, ગામમાંથી બે શ્વાન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. થોડા દિવસ બાદ દેવી વીરમસ્તિ કેમ્પમ્મા કોઈને સપનામાં આવી અને તેમણે ખોવાયેલા શ્વાનના મંદિર બનાવવા માટે કહ્યું. તેણે સપનાના આધાર પર એક શ્વાનનું મંદિર બનાવ્યું ત્યારથી અહીં બંને ખોવાયેલ શ્વાનની પૂજા કરવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *