90 વર્ષ જૂના વડ વઢવાણી ખાંડી પોળમાં દેખાયા ‘હનુમાન દાદા’, ભક્તોની ભીડ જામી

90 વર્ષ જૂના વડ વઢવાણી ખાંડી પોળમાં દેખાયા ‘હનુમાન દાદા’, ભક્તોની ભીડ જામી

આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભક્તોને દેખાડ્યું હતું. સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે.

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હનુમાન ભક્ત સૌથી વધુ છે અને હનુમાનજીના મંદિરો આવેલા છે. જાતજાતના વિચિત્ર નામ ધરાવતા હનુમાનજીના મંદિરો કે ડેરી વગરની એક પણ શેરી મહોલ્લો કે બજાર જોવા નહિ મળે. વઢવાણમાં અનેક હનુમાન મંદિર છે. તેમાં અતિ પ્રાચીન હનુંનામ ડેરી ખાંડી પોળ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. અનેક ભક્તોનું આસ્થાનું ધામ છે. અહીં આશરે 90 વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. આ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે વઢવાણના ખાંડી પોળમાં 100 વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે 90 વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

ઝાડમાં હનુમાનની મૂર્તિ આબેહૂબ છે કુદરતી રીતે ઝાડનો આકાર ઉપસેલો છે. આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભક્તોને દેખાડ્યું હતું. આમા હનુમાનનો કુદરતી આકાર ગદા મુગટ ચેહરો જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા.

સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે. સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે.

અહીં મંદિર સામે રહેતા અજિત ભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દિવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર આવે છે તે આ આકાર જોયો નેં હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય. અહીં મંદિર સામે રહેતા અજિત ભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દિવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર આવે છે તે આ આકાર જોયો નેં હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *