62% મહિલાઓને સંભોગમાં વાળ ખેંચવા અને ગંદી વાતો કરવી બહુ જ ગમે છે

બેડ પર જ્યારે તમે તમારા પાર્ટનરની સાથે હોટ થઈ રહ્યા છો, ત્યારે એ કહેવું બહુ જ મુશ્કેલ છે કઈ ચીજ તેમને ટર્ન ઓન કરી દે. પરંતુ એક ઓનલાઈન ડેટિંગ વેબસાઈટના સરવે અનુસાર, એક રસપ્રદ માહિતી સામે આવી છે. જેમ કે, સેક્સ દરમિયાન કઈ બાબતો મહિલાઓને વધુ ઉત્તેજિત કરે છે. આ સરવેમાં 62 ટકા મહિલાઓએ ખુલાસો કર્યો કે, તેમને સોક્સ સેક્સ અથવા હુંફાળા સેક્સ કરતા રફ સેક્સ કરવું વધુ પસંદ છે. આ ઉપરાંત ઓનલાઈન સરવેમાં અન્ય રોમાંચક માહિતી પણ સામે આવી છે. જેમાં મહિલાઓએ બહુ જ ખોલીને વાત કરી છે.
આ સરવે કહે છે કે, યુવતીઓને સેક્સને લઈને, પ્રેફન્સ બદલાઈ રહી છે અને હવે તે તેના માટે એક્સપરિમેન્ટ્સ કરવા માંગે છે. આ વેબસાઈટ સાથે 4 લાખ લોકો જોડાયેલા છે. જેમાંની 62 ટકા મહિલાઓનું માનવું છે કે, તેમને રફ સેક્સ વધુ પસંદ છે. જ્યારે સેક્સ દરમિયાન તેમના પાર્ટનર રોમાંચ માટે એગ્રેસિવ થઈ જાય છે, તો તે સમયે તેનું જુનુન તેમને વધુ ઉત્તેજિત કરે છે. સરવે અનુસાર, રફ સેક્સમાં સૌથી પહેલા યુવતીઓને મેલ પાર્ટનર દ્વારા વાળ ખેંચવા વધુ સારુ લાગે છે. શારીરિક સંબંધ સમયે જ્યારે તેમનો પાર્ટનર તેમના વાળ ખેંચે તો તેમનો મૂડ ટર્ન ઓન થાય છે.
કન્ટ્રોલ કરવું પસંદ છે
યુવતીઓને મેલ પાર્ટનર દ્વારા સંબંધ બનાવતા સમયે કોઈ ચીજ સાથે બાંધવું, ગંદી વાતો કરવું, શરીરના કોઈ ભાગ પર બાઈટ કરવું, આ બધુ પસંદ આવે છે.