આ 5 ટિપ્સ ફાંટેલા વાઢિયાને બનાવશે સુંદર અને મુલાયમ, જાણી લો ઘરગથ્થુ ઇલાજ

આ 5 ટિપ્સ ફાંટેલા વાઢિયાને બનાવશે સુંદર અને મુલાયમ, જાણી લો ઘરગથ્થુ ઇલાજ

શિયાળો

શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાની સમસ્યાથી પરેશાની થઇ જાય છે. ઘણી વખત તેનો દુખાવ એટલો વધી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. ત્યારે અમે આપનાં માટે વાઢીયાની સમસ્યાનાં નિવારણ માટે કેટલાંક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ. તેનાં પર કરી લો એક નજર..

દીવેલમાં

કડવા લીમડાની લીંબોળી નીચોવીને ખુબ હલાવવી. ત્યારબાદ એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *