જો કે એવા ઘણા મોકા હોય છે જ્યારે છોકરીઓ સેક્સ કરવાની ના પાડી દે છે, જયારે કેટલીકવાર તેમની સેક્સ માટેની ઇચ્છા આપમેળે ઘણી વધી જાય છે. પુરુષો તો કોઈપણ સમયે સેક્સ માટે તૈયાર થઈ શકે છે, છોકરીઓ સાથે આવું થતું નથી. તેમના શરીરમાં હોર્મોન્સ અને રચના જ કંઈક એવી છે કે તે કેટલાક ખાસ દિવસોમાં જ સેક્સ માટેની તીવ્ર ઇચ્છા અનુભવી શકે છે. આ માટે જરૂરી છે કે દરેક પાર્ટનરને ખબર હોવી જોઈએ કે તેનો પાર્ટનર એટલે કે છોકરી ક્યારે સેક્સ કરવા માંગે છે. અમે તમને તેની પાછળનું તબીબી વૈજ્ઞાનિક જણાવીશું.
3 એવા સમય જયારે છોકરીઓને થાય છે સેક્સ કરવાની ઈચ્છા
જો કે એવા ઘણા મોકા હોય છે જ્યારે છોકરીઓ સેક્સ કરવાની ના પાડી દે છે, જયારે કેટલીકવાર તેમની સેક્સ માટેની ઇચ્છા આપમેળે ઘણી વધી જાય છે. પુરુષો તો કોઈપણ સમયે સેક્સ માટે તૈયાર થઈ શકે છે, છોકરીઓ સાથે આવું થતું નથી. તેમના શરીરમાં હોર્મોન્સ અને રચના જ કંઈક એવી છે કે તે કેટલાક ખાસ દિવસોમાં જ સેક્સ માટેની તીવ્ર ઇચ્છા અનુભવી શકે છે. આ માટે જરૂરી છે કે દરેક પાર્ટનરને ખબર હોવી જોઈએ કે તેનો પાર્ટનર એટલે કે છોકરી ક્યારે સેક્સ કરવા માંગે છે. અમે તમને તેની પાછળનું તબીબી વૈજ્ઞાનિક જણાવીશું.
ઓવ્યુલેશનનો સમય –
ઓવ્યુલેશન સેક્સ માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. આ સમય દરમિયાન છોકરીઓના હોર્મોન્સ ખૂબ જ સક્રિય હોય છે. એસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. આ સાથે જ આ સમયે પ્રોજેસ્ટેરોનનું સ્તર પણ ખૂબ ઊંચું હોય છે, જેના કારણે છોકરીઓને સેક્સની ખૂબ ઇચ્છા હોય છે. ઓવ્યુલેશન સમયે છોકરીઓમાં પાર્ટનરને આકર્ષવા કરવા માટે છોકરીઓમાં એક અલગ હોર્મોન ફેરોમોન્સ પણ બને છે. એટલા માટે આ સમય સેક્સ માટે ખૂબ સારો હોય છે.
પીરિયડ્સ –
પીરિયડ્સ દરમિયાન પુરુષો ઘણીવાર તેમના પાર્ટનરથી દૂર રહે છે, જો કે આ સમય હોય છે જ્યારે યુવતીઓ સેક્સ માણવાની ઇચ્છા રાખે છે. હકીકતમાં, આ સમયે હોર્મોન્સના સ્તરમાં ઘણા ફેરફારો આવે છે અને છોકરીઓ જાતીય રીતે ઉત્તેજિત થાય છે. તેમાં એક બોનસ એ પણ છે કે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી ગર્ભાવસ્થાનું જોખમ ઓછું થઇ જાય છે. લુબ્રિકેશન ની જગ્યા થી પેનીટ્રેશન પણ ખૂબ જ સરળ હોય છે. તો હવે તમારા પાર્ટનરને પીરિયડ્સ હોય તો તેને સેક્સની ઑફર કરવાનું ભૂલશો નહીં!
ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિક –
ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, એટલે કે 3-6 મહિનામાં, સ્ત્રીઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે અને આને કારણે તેઓ સેક્સની ઇચ્છા રાખે છે. આવી સ્થિતિમાં, તમે તમારી પ્રેગ્નેન્ટ પાર્ટનર સાથે મળીને સેક્સનો આનંદ માણી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો, પોઝિશન એવી ઉપયોગ કરો જેનાથી મહિલાના પેટ પર કોઈ દબાણ ન આવે.