27 ઓગસ્ટ અમાસ નો દિવસ ત્રણ લવિંગ આ જગ્યા ઉપર ફેંકી દો

Posted by

આજના આધુનિક સમયમાં વ્યક્તિ વિવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરતો હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક સુખ અને દુખ આવતા જતા રહે છે પરંતુ જ્યારે વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેને મહેનતનું પરિણામ પણ પ્રાપ્ત થતું નથી અને બધી જ પરેશાનીઓ તેના ઘરે વળગી જાય છે.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાઓથી પરેશાન થઈ ગયા છો અને તેનાથી રાહત મેળવવા માંગો છો તો આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા વિશેષ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે અમાસના દિવસે કરો છો તો તમને સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે અને તમારા જીવનની નાની-મોટી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા ઉપાયને સારી રીતે કરવામાં આવે તો તમે દરેક પ્રકારની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ ઉપાય તમારે અમાસના દિવસે કરવા જોઈએ, જેનાથી તમને સારા ફળની પ્રાપ્તિ થાય છે અને મોટામાં મોટી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે.

જો તમે આ દિવસે લવિંગ સાથે જોડાયેલો એક નાનો અમથો ઉપાય કરો છો તમારા પર માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે અને તમારે જિંદગી ભર પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.

તમને જણાવી દઇએ કે આ ઉપાય તમારે કોઈને કહ્યા વગર કરવો જોઈએ, જેનાથી તમને સાર્થક પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. સામાન્ય રીતે આપણા ભારતીય રસોડામાં લવિંગનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ ઘણા ધાર્મિક કાર્યો પણ એવા છે જેમાં લવિંગનો ઉપયોગ કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે અને બધા જ અટકેલા કાર્યો ગતિમાં આવી જાય છે.

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઇ ગયો છે અને તમે તેના નકારાત્મક પ્રભાવને કારણે વિવિધ પ્રકારના દુઃખો અને ઝઘડાનો સામનો કરી રહ્યા છો તો તમારે અમાસ સાથે જોડાયેલો આ વિશેષ ઉપાય કરવો જોઈએ. જો તમે આ ઉપાય કરવામાં સફળ થઇ જશો તો તમારે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.

અમાસનો દિવસ માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને જો તમે વિધિ પ્રમાણે આ દિવસે ઉપાય કરી લો છો તમારી વિવિધ સમસ્યાથી રાહત મેળવવામાં વધારે સમય લાગતો નથી.

આ ચમત્કારિક ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં સાથ લવિંગ, પાંચ કપૂર અને પાંચ ઈલાયચી ની જરૂરીયાત પડશે. ત્યાર પછી તમારે અમાસના દિવસે સાંજે એક મોટું વાસણ લઈને તેમાં આ બધી વસ્તુઓને કપૂર સાથે સળગાવી લેવી જોઈએ. ત્યારબાદ તેમાંથી જે ધુમાડો નીકળ્યો હોય તેને સમગ્ર ઘરમાં ફેરવવો જોઇએ.

આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે. ત્યારબાદ જ્યારે આ વસ્તુ સળગી જાય ત્યારે તેને ઘરના મુખ્ય દરવાજાની બહાર ફેંકી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં ક્યારેય ઝઘડા અને કંકાસ નો માહોલ રહેશે નહિ અને ધન સંબંધી પરેશાનીઓથી રાહત મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *