19 વર્ષ ની કામવાળી એ ત્રણ મિત્રો સાથે મળી ને કરી લું-ટ, ઓળખાય નહીં એટલે પેન્ટ શર્ટ પહેરી આવી

Posted by

ઘરમાં નોકર રાખતા પહેલા વિચારજો. પૂરતી ચકાસણી અને પો-લીસને માહિતગાર કર્યા બાદ જ નોકરને રાખજો. વડોદરાના કારેલીબાગના બંગલામાં લૂં@ટ ચલાવવાના બ-નાવમાં ૧૯ વર્ષીય કામવાળી ડિમ્પલ સો-નીએ લૂં-ટની યોજનાને અં-જામ આપવા પ્લાન બનાવ્યો હતો.,ડિમ્પલ સોનીએ બંગલાની ચાવીની વ્યવસ્થા કરી હતી.તેણે અન્ય ત્રણ લૂં@ટા@રાઓનો સાથ લીધો હતો.જે પૈકી રિતેષ ઉર્ફે હિતેષ ગોદડિયા અને આકાશ રાવલ ટેરેસ પરથી ની-ચે ઉતરી બારણું ખોલતાં ડિમ્પલ અં-દર આવી હતી.જ્યારે અર્જુન બહાર વોચમાં રહ્યો હતો. બંગલામાં કોઇ ઓળખી ના જાય તે માટે ડિમ્પલે જેન્ટસના કપડાં પહેર્યા હતા.લૂં-ટ ચલાવ્યા બાદ બૂમરાણ મચ-તાં તેઓ ભાગી છૂટયા હતા.બપોરે ડિમ્પલ ડ્રેસ પહેરીને જાણે કાંઇ જાણતી ન હોય તે રીતે કામે આવી ગઇ હતી.

બંગલામાં ઘૂસી ગયેલા લૂં-ટારાઓએ બંગલામાં રહેતી મહિલાને બં’ધક બનાવી તેમજ હુ@મલો કરી પહેરેલા દાગીના તેમજ રો-કડ રકમ મળી કુલ રૃ.૨.૬૩ લા-ખની લૂં@ટ કરી હતી.જો કે પરિવારજનોએ બૂમ@રાણ મચાવતાં ભાગી છૂટેલા લૂં’ટારા પૈકી એક લૂં@ટારો ઝડ-પાઇ ગયો હતો.

સોનાલી સોસાયટીના બંગલામાં રહેતા સ્વ.ડો.પ્રવિણ ગોરના પત્ની રંજનબેન આજે પરોઢિયે સાડા પાંચેક વાગે જાગ્યા ત્યારે કિચનની લાઇટ ચાલુ જોતાં તેમણે તેમનો પુત્ર જયદિપ કિચનમાં હશે તેમ માની જયદિપને બૂ’મ પાડી હતી.એક લૂં’ટારાએ હોં’કારો પણ દીધો હતો.પરંતુ ત્યારબાદ રંજનબેન દરવાજા પાસે જતાં જ લૂં’ટારાએ બારણાને ધ’ક્કો મારી રંજનબેનને પાડી દીધા હતા.ત્યારબાદ તેણે મોં-ઢે ચા-દર નાં’ખી દીધી હતી.

રંજનબેન કાંઇ સમજે તે પહેલાં લૂં’-‘ટારાએ તિજોરીની ચાવી માંગી હતી.તેમણે ચાવી ખબર નથી તેમ કહેતાં લૂં@ટારાએ રિ-વો-લ્વર જેવું બતાવી હાથે ચા-કુનો ઘા ઝી-ક્યો હતો.આ વખતે બીજો લૂં-ટારૃ અન્ય રૃમમાં ગયો હતો અને કબાટ ફેંદી ચાંદીના બે ગ્લાસ,સોનાની ચેન અને અન્ય ચી-જો લૂં-ટી હતી.જ્યારે રંજનબેનને બા-નમાં લેનાર લૂં@ટારાએ તેમણે પહેરેલી ચાર વીં-ટીઓ(દોઢ તોલા) તેમજ સોનાની ઘડિયાળ(બે તોલા),પાટલો અને બુટ્ટી કાઢી લીધા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *