19 જુલાઈએ તૃપ્તિ ડિમરી આપશે ‘બેડ ન્યૂઝ’, વિકી કૌશલ સાથે બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

‘એનિમલ’ પછી તૃપ્તિ ડિમરીની બેગ પ્રોજેક્ટ્સથી ભરાઈ ગઈ છે. એક્ટ્રેસની નવી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 19 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે. એક્ટ્રેસે પોતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ એક નાનકડો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

તૃપ્તિ અને વિકી એકસાથે મળશે જોવા

આ ફિલ્મનું નામ છે ‘Bad News’. તૃપ્તિ ડિમરી સિવાય આ ફિલ્મમાં વિકી કૌશલ અને પંજાબી એક્ટર અને સિંગર અમરિન્દર પાલ સિંહ વિર્ક પણ છે. તે એમી વિર્કના નામથી વધુ ફેમસ છે. ફિલ્મની જાહેરાતની સાથે જ ફિલ્મની એક વીડિયો ક્લિપ પણ શેર કરવામાં આવી છે જેમાં આ ત્રણેય સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

19 માર્ચે થશે રિલીઝ

ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ 19 માર્ચ, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો, કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયાનું જોઈન્ટ વેન્ચર છે. ફિલ્મની જાહેરાત થતાં જ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા હતા. આ ફિલ્મમાં ‘ભાભી 2’ એક્ટ્રેસ પહેલીવાર વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Related Posts

અમૃતા-સારાએ કબૂલ છે પલક-ઈબ્રાહીમનો પ્યાર, દીકરાની ગર્લફ્રેન્ડ સાથે સૈફ-કરીના ક્યારેય નથી જોવા મળ્યા…

અમૃતા શ્વેતાની પ્રિયતમ પલકને તેની વહુ બનાવવા તૈયાર છે, જ્યારે સારા પલકને તેની ભાભી બનાવવા માટે તૈયાર છે તો પછી ઈબ્રાહિમની પસંદગીના કારણે સૈફ અને કરીનાએ શું…

કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાને જણાવી એ રાતની સચ્ચાઈ, આ એક્ટર્સ પણ હતા હાજર…

1 ઓક્ટોબર 1998 ની અંધારી રાત હતી. જોધપુરના કાંકર ગામમાં ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અંધકાર, એક સફેદ જીપ્સી એ જ વિસ્તારમાં સતત ફરતી હતી…

દીકરા અરહાને મલાઈકા અરોરાને પૂછ્યું- મમ્મી તું બીજા લગ્ન ક્યારે કરીશ? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ…

વાસ્તવમાં, મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરયાનીના નવીનતમ એપિસોડમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો, જેમાં અરહાન અને મલાઈકાએ રેપિડ ફાયર ગેમ રમી હતી, જે…

રોહિત શર્માના લગ્નની તસવીરો અચાનક થઇ વાઇરલ…જુઓ શું થયું હતું

રોહિત શર્મા, જેને “ધ હિટમેન” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વ્યાવસાયિક ભારતીય ક્રિકેટર છે, જે હાલમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમના વાઇસ-કેપ્ટન તરીકે સેવા…

દુબઈની આલીશાન લાઈફસ્ટાઈલને છોડી મુંબઈ આવ્યા ભીડે માસ્તર…આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિગ્ગજ પાત્ર ભજવે છે…જાણો કહાની

તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા શો દરેકના દિલ પર રાજ કરે છે. આ શો એટલો ફની છે કે લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તારક મહેતા…

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ ત્રીજી વખત લગ્ન કર્યા…તેને 1 દીકરો અને 1 દીકરી…

42 વર્ષની ઉંમરમાં પણ ધૂમ મચાવી રહેલી જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ફેમસ સીરીયલ “કસોટી જિંદગી કી” ઘરે ઘરે પ્રખ્યાત છે. શ્વેતા તિવારી હાલ 42 વર્ષની ઉંમરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *