મેષ રાશિ:
આ રાશિના વ્યક્તિ ઓ માટે આવનારો સમય ધન પ્રાપ્તિ માટે સાનૂકુળ છે. નોકરી મળવા ની શક્યતા બની શકે છે. સામાજીક ક્ષેત્રે શિખરો સર થશે તથા અણધાર્યા ધન પ્રાપ્તિ ના યોગ તથા પ્રેમસંબંધ માટે સાનૂકુળ સમય.
મિથુન રાશિ:
આ રાશિના લોકોને આવનારા સમય મા ધન સંબંધિત વ્યવહારો મા કળજી લેવી પડે છે. કાર્યક્ષેત્ર મા સફળ તથા મન અહલાદક અનુભવશે. વિદ્યાર્થી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ મેળવશે. ધંધા ના કાર્ય અર્થે વિદેશ યાત્રા નો લાભ.
કર્ક રાશિ:
આ રાશિના લોકો માટે આવનારો સમય ઘણો ઉત્તમ છે. સફળતા ના નવા રસ્તા ઓ ખુલશે. બધા ક્ષેત્રે ધરખમ લાભદાયી ફેરફાર. અણધાર્યુ ધન મેળવવા નો યોગ. પરીશ્રમ પ્રમાણે ફળ ની પ્રાપ્તિ ન થાય સ્વાસ્થ્ય બગડે.
સિંહ રાશિ:
આ રાશિના લોકો નુ ભાગ્ય સંપુર્ણપણે તેની તરફેણ મા છે. ધંધા ક્ષેત્ર થી સંકળાયેલા વ્યક્તિ માટે આ સમય લાભદાયી બની રહેશે.કોઈ ની સાથે ઝધડો થવા નો સંયોગ સર્જાય. સ્વાસ્થય ને લઈ ને કાળજી રાખવી.
કન્યા રાશિ:
આ રાશિના વ્યક્તિ ઓ માટે આવનાર સમય થોડો પડકાર રૂપ હોઈ શકે. શુભ સમાચાર મળવા ના સંકેત છે. દેવા મા થી મુક્તિ મળે. બે ગણી પ્રગતિ નો યોગ. કાર્યક્ષેત્રે પ્રગતિ ના સંજોગો. આર્થિક પરીસ્થિતી સારી બને. સંતાન પ્રાપ્તિ ના યોગ સર્જાય.