10 જુલાઈ વર્ષની મોટી એકાદશી ગાયને ખવરાવી દો આ એક વસ્તુ જન્મો જનમની ગરીબી દૂર થશે || અઢળક ધન આવશે

હિન્દુ ધર્મમાં પવિત્ર એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે જો કે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રત અને વાત કરે છે તે વ્યક્તિઓને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મળી રહે છે. એકાદશીનું વ્રત અને ઉપવાસ શુદ્ધ અને પવિત્ર હોવાથી કરવામાં આવે તો દરેક મનોકામના પૂરી થાય છે.
તેમના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ મુશ્કેલીમાં હોય છે વ્યક્તિઓ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ને પૂરી કરવા માટે સખત મહેનત કરે છે પરંતુ મહેનત કરવા છતાં પણ તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. આ બધી સમસ્યાઓ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.
તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોસ્ત અને પિતૃદોષ આ બધી જ સમસ્યાઓનું કારણ હોઇ શકે છે. હિન્દુ શાસ્ત્રોમાં ઘણા બધા ચમત્કારી ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
એકાદશીના દિવસે કરવામાં આવતો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે તમે ગાયને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી દરેક મનોકામના પૂરી થશે.
આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે. ઘર પરિવાર માં સુખ-શાંતિ બની રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. એકાદશીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે.
એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધન અને અન્નદાન કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે.
એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી ગંગાસ્નાન અવશ્ય કરવું જોઈએ. એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સૂર્યદેવની કરવું જોઈએ તમારી બધી જ મનોકામના પૂરી થાય છે. ત્યાર બાદ તમારે તમારા ઘરના રસોડામાં જઈને એક રોટલી બનાવવાની છે આ.રોટલી ગાય માતા માટે કાઢવી જોઈએ.
ત્યારબાદ રોટલી પણ થોડું ઘી લગાવી તેમાં થોડો ગોળ રાખીને તેના ઉપર કાળા તલ રાખી દેવાના છે. કાળા તલનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે એકાદશીના દિવસે કાળા તલનું દાન કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. ત્યારબાદ આ રોટલીને જમણા હાથે પકડીને તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે. તેવી જ રીતે તમારો ડાબો હાથ ગાય માતા ની પીઠ ઉપર ફેરવવાનો છે.
ગાય માતા ને રોટલી ખવડાવતા વખતે તમારી જે કંઈ પણ ઇચ્છા અને મનોકામના હોય તે તમારે ગાય માતાને કહેવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. ગાય માતાની પૂજા આરાધના કરવાથી બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ મળી રહે છે.
ગાય માતા ને રોટલી ખવડાવીને તમારે બે હાથ જોડીને ગાય માતાને પ્રણામ કરવાના છે અને તમારી જે કંઈપણ મનોકામના અને ઈચ્છા હોય તે ગાય માતાને કહેવાની છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી તમારી જે કંઇ પણ ઈચ્છા હશે તે પૂરી થશે.આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ના આશીર્વાદ તમારા ઉપર બનેલા રહેશે એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે.