હિન્દુ ધર્મમાં એકાદશીના દિવસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે જો તમે તુલસી માતા ને આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલ જન્મો જનમની ગરીબી દૂર થાય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીનો વિશેષ મહિમા રહેલો છે. જો તમે એકાદશીના દિવસે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ચમત્કારી ઉપાય કરો છો તો તેનું શુભ ફળ મળે છે. એકાદશીના દિવસે અમુક એવા ઉપાય કરવાથી તમારી સૂતેલી કિસ્મત ચમકી જશે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ ની પૂજા આરાધના કરવામાં આવે છે. એકાદશીના દિવસે વ્રત-ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એકાદશીના દિવસે જે વ્યક્તિ વ્રત ઉપવાસ કરે છે તે વ્યક્તિને જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે.
એકાદશીના દિવસે વ્રત રાખનાર વ્યક્તિ શુદ્ધતા અને પવિત્રતા નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. એકાદશીના દિવસે દાન પુણ્ય નું વિશેષ મહત્વ રહેલું છે. એકાદશીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધન અને અન્નનું દાન કરવું જોઈએ. એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી ઘર પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી નથી.મિત્રો આજ ના આ લેખમાં અમે તમને એકાદશીના દિવસે કરવામાં આવતો એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવાના પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવું જોઈએ. જે વ્યક્તિ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તે વ્યક્તિને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મળી રહે છે. આ વખતે એકાદશી ગુરૂવાર ના દિવસ છે.
એકાદશીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિવત રીતે પૂજા આરાધના કરવી જોઈએ. તુલસીને હિન્દુ શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી ના છોડ માં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે.એકાદશીના દિવસે તુલસી ના છોડ ની વિધિવત રીતે પૂજા આરાધના કરવાથી બધાં જ દેવી દેવતાઓ ના આશીર્વાદ મળી રહે છે. આજના આ લેખમાં અમે તમને કાળા કૂતરા સાથે જોડાયેલો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
એકાદશીના દિવસે કાળા કૂતરાને એક વસ્તુ ખવડાવવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ઘર પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે આ ઉપાય કરવા માટે સવારે વહેલા ઊઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી પીળા રંગના સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. ત્યારબાદ તમારા ઘરમાં ઘર મંદિરમાં વિધિવત રીતે માતા લક્ષ્મી અને ભગવાનશ્રી વિષ્ણુની પૂજા-આરાધના કરવાની છે.
એકાદશીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને પીળા રંગના ફૂલ અને પીળા રંગની મિઠાઇનો ભોગ અર્પણ કરવાનો છે. ત્યારબાદ ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં શુદ્ધ ઘીનો દીવો કરી સુગંધિત અગરબત્તી કરવાની છે.એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ૨૧ વખત જાપ કરવાનો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવી રીતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ પૂજા આરાધના કરવાની છે.