10 જુલાઈ મોટી એકાદશી સવારે સૂર્યને જળ આપતા સમયે આ 2 શબ્દ બોલી દો || 7 જન્મો સુધી ધન નહિ ખૂટે

10 જુલાઈ મોટી એકાદશી સવારે સૂર્યને જળ આપતા સમયે આ 2 શબ્દ બોલી દો || 7 જન્મો સુધી ધન નહિ ખૂટે

વહેલા ઉઠીને સ્નાન કરીને જરૂર સૂર્યદેવ ને જળ અર્પણ કરતા હશો પરંતુ જો તમને ખબર ના હોય તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક નિયમ આપેલ છે જો તમે એ નિયમ પ્રમાણે સૂર્ય દેવને જળ અર્પણ કરશો તો તમારી બધી અધૂરી ઈચ્છાઓ પુરી થઈ જશે.

જો તમે સૂર્યદેવ ને જળ અર્પણ કરતી વખતે જો આ બે નામ બોલી જશો તો તમારી બધી અધુરી ઈચ્છાઓ પુરી થઈ જશે અને ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ આવશે અને ધન ને લગતી જો કોઈ સમસ્યા હશે તો તે દૂર થશે.

સવારે સ્નાન કરીને તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારે સુર્યદેવ ની સામે જોઈને આ બે નામ બોલવાના છે અને એ જળ મા આ પાંચ વસ્તુ પણ ઉમેરવાની છે. આ રીતે તમે સૂર્યદેવને જળ ચડાવો તો તમારી બધી અધુરી મનોકામના પૂરી થશે.સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી એક અનેરી ઉર્જાનો અનુભવ થશે અને રોગ નો વિનાશ થશે તેથી મોટાભાગે લોકો સવારે સ્નાન કરીને સૂર્યદેવ ને જળ અર્પણ કરતા હોય છે.

ખરેખર જો એ પાણી માં અમુક પાંચ વસ્તુ ઉમેરી ને જળ અર્પણ કરવામા આવે તો સૂર્યદેવ તેનું પાંચ ઘણું કરીને આપે છે પરંતુ સામાન્ય રીતે અમુક વસ્તુઓના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.સૂર્યદેવને તાંબાના વાસણમાં જ જળ અર્પણ કરવુ જોઈએ અને સૂર્યદેવને જે પાણી ચડાવે તે હંમેશા તુલસી માં પડે તો તેના અનેક લાભ થઈ શેક છે કારણ કે તે પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

સૂર્ય દેવને જળ અર્પણ કરવા માટે તેમાં ચોખા , કંકુ સાકર એ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે એટલે આ વસ્તુ ને પાણીમાં મિક્સ કરીને જળ ચડાવો તો સૂર્યદેવની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે.

તાંબાના વાસણ લઈને આ વસ્તુ ઉમેરીને તમારા સૂર્ય સામે જોઇને જળ અર્પણ કરવુ છે અને આ ૐ ધૃણિ સૂર્ય આદિત્ય નમ: આ શબ્દ બોલવાનું છે એટલે કે આ મંત્ર ખુબજ સારો અને ચમત્કારી છે. આ પ્રામાણે નો ઉપાય જો તમે રોજ કરો તો ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર વિશેષ બની રહે છે અને તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. તો બોલો સૂર્યનારાયણ દેવ ની જય હો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *