જો તમને પણ જૂના સિક્કા અથવા નોટ એકઠી કરવાનો શોખ છે તો તમે પણ કરોડપતિ બની શકો છો. ઘણીવાર લોકો જૂના સિક્કાને ખૂબ સંભાળીને રાખે છે. આ સિક્કાઓની કિંમત હવે ખૂબ વધી ગઇ છે. તેના માટે તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે તમને અમે એવા જ એક રૂપિયાના સિક્કા વિશે જણાવવા જઇ રહ્યા છે. જે તમને કરોડપતિ બનાવી શકે છે.
એક સિક્કાની કિંમત છે 10 કરોડ રૂપિયા
મીડિયા રિપોર્ટ અનુસાર 1 રૂપિયાનો આ સિક્કો 10 કરોડ રૂપિયામાં હરાજી થઇ. પરંતુ આ સિક્કો મામૂલી સિક્કો ન હતો. જે સિક્કો અંગ્રેજોના જમાના નો હશે અને તેના પર સન 1885 મુદ્રણ હોય તો તમને તેના માટે 10 કરોડ રૂપિયા મળશે. તેને તમે ઓનલાઇન હરાજી માટે મુકી શકો છો. તમને જૂના સિક્કાને એકઠા કરવાનો શોખ છે તો અહીં તમે પણ પોતાના સિક્કા વેચી શકો છો.
ક્યાં વેચશો સિક્કા
ઓનલાઇન સેલમાં તમે આ સિક્કાની હરાજી કરી 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. તમારા મનમાં આ સવાલ જરૂર થશે કે આખરે આ એક સિક્કા માટે આટલા પૈસા આપનાર ક્યાંથી મળશે? આ સાથે જ જાણી લો તેની હરાજી ક્યાંથી કરવાથી તમને વધુ ફાયદો મળશે. આ ઉપરાંત હરાજીની પ્રક્રિયા પણ તમને જણાવીશું.
ઓનલાઇન આ રીતે કરાવો હરાજી
જૂના સિક્કાને હરાજી માટે તમે પર વિજિટ કરો. અહીં તમે પોતાની લોગ ઇન આઇડી બનાવો અને પોતાના સિક્કાની હરાજી કરો. આ સાથે જ તમે indiamart.com પર પણ તમે પોતાની આઇડી બનાવીને સિક્કાની હરાજી કરી શકો છો. તેના માટે તમે લાખો રૂપિયા મળી શકે છે. સૌથી પહેલાં તમે ક્વિકર વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરો. ત્યાંથે તમે પેમેન્ટ અને ડિલીવરીની શરતોના અનુસાર તમારો સિક્કો વેચી શકો છો. હરાજી માટે તમારે તમારા સિક્કાનો ફોટો શેર કરવો પડશે. ઘણા લોક એંટીક સામાન ખરીદે છે. કેટલાક લોકો જે જૂના સિક્કાને એકઠા કરે છે તે તેના માટે સારા પૈસા આપે છે.