1 એપ્રિલ મહા અમાસ સવારે સૂર્યને જળ ચડાવતી વખતે લોટામાં આ વસ્તુ નાખી દો જન્મો જનમની ગરીબી દૂર થશે

1 એપ્રિલ મહા અમાસ સવારે સૂર્યને જળ ચડાવતી વખતે લોટામાં આ વસ્તુ નાખી દો જન્મો જનમની ગરીબી દૂર થશે

હિંદુ પંચાંગમાં પિતૃઓને સમર્પિત બધા દિવસોમાં અમાસનું ખાસ મહત્ત્વ હોય છે. કેમ કે, મહિનો પિતૃઓને સમર્પિત હોય છે. તેને નાનો પિતૃ પક્ષ પણ કહી શકાય છે. માન્યતા છે કે આ મહિને પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે. સાથે જ વિધિ-વિધાન સાથે કરવામાં આવતા પૂજા-પાઠ અને સ્મરણથી તેમના વંશજોનો આશીર્વાદ મળે છે.વારે વહેલા ઉઠીને સ્નાન કરીને જરૂર સૂર્યદેવ ને જળ અર્પણ કરતા હશો પરંતુ જો તમને ખબર ના હોય તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક નિયમ આપેલ છે જો તમે એ નિયમ પ્રમાણે સૂર્ય દેવને જળ અર્પણ કરશો તો તમારી બધી અધૂરી ઈચ્છાઓ પુરી થઈ જશે.

આજના આ લેખમા અમે જણાવીએ છીએ કે જો તમે સૂર્યદેવ ને જળ અર્પણ કરતી વખતે જો આ બે નામ બોલી જશો તો તમારી બધી અધુરી ઈચ્છાઓ પુરી થઈ જશે અને ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ આવશે અને ધન ને લગતી જો કોઈ સમસ્યા હશે તો તે દૂર થશે.

સવારે સ્નાન કરીને તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારે સુર્યદેવ ની સામે જોઈને આ બે નામ બોલવાના છે અને એ જળ મા આ પાંચ વસ્તુ પણ ઉમેરવાની છે. આ રીતે તમે સૂર્યદેવને જળ ચડાવો તો તમારી બધી અધુરી મનોકામના પૂરી થશે.

અમાસના દિવસે પિતૃઓ નિમિત્ત તીર્થ સ્નાન કરવાની પરંપરા છે

સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી એક અનેરી ઉર્જાનો અનુભવ થશે અને રોગ નો વિનાશ થશે તેથી મોટાભાગે લોકો સવારે સ્નાન કરીને સૂર્યદેવ ને જળ અર્પણ કરતા હોય છે.પરંતુ મિત્રો ખરેખર જો એ પાણી માં અમુક પાંચ વસ્તુ ઉમેરી ને જળ અર્પણ કરવામા આવે તો સૂર્યદેવ તેનું પાંચ ઘણું કરીને આપે છે પરંતુ સામાન્ય રીતે અમુક વસ્તુઓના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.

હંમેશા સૂર્યદેવને તાંબાના વાસણમાં જ જળ અર્પણ કરવુ જોઈએ અને સૂર્યદેવને જે પાણી ચડાવે તે હંમેશા તુલસી માં પડે તો તેના અનેક લાભ થઈ શેક છે કારણ કે તે પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.સૂર્ય દેવને જળ અર્પણ કરવા માટે તેમાં ચોખા , કંકુ સાકર એ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે એટલે આ વસ્તુ ને પાણીમાં મિક્સ કરીને જળ ચડાવો તો સૂર્યદેવની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે.

તાંબાના વાસણ લઈને આ વસ્તુ ઉમેરીને તમારા સૂર્ય સામે જોઇને જળ અર્પણ કરવુ છે અને આ ૐ ધૃણિ સૂર્ય આદિત્ય નમ: આ શબ્દ બોલવાનું છે એટલે કે આ મંત્ર ખુબજ સારો અને ચમત્કારી છે.આ પ્રામાણે નો ઉપાય જો તમે રોજ કરો તો ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર વિશેષ બની રહે છે અને તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. તો બોલો સૂર્યનારાયણ દેવ ની જય હો.અમાસના દિવસે સ્નાન-ધ્યાન સાથે જ ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ગીતાનો પાઠ કરો. સૂર્યદેવને અર્ઘ્ય આપ્યા પછી પિતૃઓને તર્પણ કરો. તાંબાના પાત્રમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *