વૃશ્ચિક રાશિ
મહેનત ઓછી છંતા ફાયદો વધારે થઇ શકે છે. કોઇની સાથે તમારી ખાસ વાતચીત થઇ શકે છે. જેનો ફાયદો તમારા કરિયરમાં થઇ શકે છે. સાથે કામ કરતો કોઇ વ્યક્તિ તમારા કરિયરથી જોડાયેલા મુદ્દામાં ઘણી મદદ કરી શકે છે. કાર્યક્ષેત્રના મોટા કામ સંયમથી કરો. જે સ્ટાઇલથી તમે વાત કરશો તેનાથી બીજા તમારી ફેવરમાં થઇ શકે છે. કાર્યસ્થળ પર તમારા માટે સ્થિતિ સારી થઇ શકે છે.
ધન રાશિ
તમારા મનની વાત કોઇને કહેવા માગો છો તો કહી દો. આજે દરેક વસ્તુ પર ધ્યાન આપો. તમારા મનનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો. આજે તમે કોઇ રહસ્યને જાણવાનો પ્રયત્ન કરશો. તમારી જવાબદારી વધી શકે છે. વ્યાપાર માટે નવા લોકોથી કોન્ટેક્ટ કરવો પડી શકે છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓનો યોગ બની રહ્યો છે. જીવનસાથીથી સન્માન મળશે.
મકર રાશિ
તમારી કોઇ મોટી મુશ્કેલી પૈસાથી ઉકેલાઇ શકે છે. આવકના ઘણા રસ્તા ખુલ્લી શકે છે. કામકાજ આજે વધારે રહેશે. બોસ સાથે વાતચીત કરવામાં તમને સફળતા મળશે. બિઝનેસમાં ફયાદો થવાનો યોગ છે. મિત્રોથી મદદ મળી શકે છે. પાર્ટનરના સહયોગથી તમે સફળ થઇ શકો છો. રોજિંદા કામ પણ પૂરા થઇ શેક છે અને તમારું સ્વાસ્થ્ય સારૂ રહેશે.
કુંભ રાશિ
નોકરીયાત અને બિઝનેસ કરતા લોકો તેમના કામકાજથી સંતુષ્ટ થઇ શકે છે. મોટા અધિકારીઓ સાથે વાતચીત થવાની સંભાવના છે. કોઇની મદદ કરવાની તક મળી શકે છે. દુશ્મનો પર જીત મળશે. આજે તમને સંબંધોનો ફાયદો મળી શકે છે. સંતાનથી સુખ મળી શકે છે. કારોબારમાં સફળતાનો યોગ છે. અધિકારી તમારા કામની પ્રશંસા કરી શકે છે. પતિ-પત્નીની વચ્ચે સંપ રહેશે. માતા-તાના આશીર્વાદ લો.
મીન રાશિ
ધન લાભની મોટી તક મળશે. રોકાણના મામલે નિર્ણય તમારા અનુસાર જ કરો. આસપાસના લોકો અને સાથે કામ કરતા લોકોની પ્રશંસા કરો. તમારો આત્મવિશ્વાસ પણ વધી શકે છે. સુખ મળી શકે છે. ક્યાંકથી કોઇ સારા સમાચાર મળી શકે છે. કામ-ધંધો સારો ચાલશે. કાર્યસ્થળ પર માહોલ પણ સારો મળી શકે છે.